હજારો લોકોની ભીડમાં પણ બીજા
હજારો લોકોની
ભીડમાં પણ બીજા કોઈ
સામે જોવાનું મન ના થાય,
કંઈક એવો છે પ્રેમ મારો !!
hajaro lokoni
bhidama pan bija koi
same jovanu man na thay,
kaik evo chhe prem maro !!
Romantic Shayari Gujarati
4 years ago
એવું તો શું છે તારી
એવું તો શું છે
તારી પાસે જે મારી પાસે નથી,
બસ અહીંયાથી જ લાલચ અને
સ્વાર્થ જન્મ લે છે !!
evu to shu chhe
tari pase je mari pase nathi,
bas ahinyathi j lalach ane
svarth janm le chhe !!
Gujarati Suvichar
4 years ago
Hi એ આમ તો બહુ
Hi એ આમ તો
બહુ નાનકડો શબ્દ છે,
પણ જયારે કોઈ ગમતી વ્યક્તિ
કહી જાય ત્યારે આખી રાત
ઊંઘ ના આવે !!
hi e am to
bahu nanakado shabd chhe,
pan jayare koi gamati vyakti
kahi jay tyare akhi rat
ungh na ave !!
Romantic Shayari Gujarati
4 years ago
સંભાળીને રાખ મારી યાદ, એકાંતમાં
સંભાળીને
રાખ મારી યાદ,
એકાંતમાં એ તને
સાથ દેશે !!
sambhaline
rakh mari yad,
ekantam e tane
sath deshe !!
Miss You Shayari Gujarati
4 years ago
દોસ્ત દોસ્ત ના રહા વાળા
દોસ્ત દોસ્ત ના
રહા વાળા આ જમાનામાં,
તેરે જૈસા યાર કહા ઉપર
વિશ્વાસ કરાવે છે તું !!
dost dost n
rah val jamanam,
tere jais yar kah upar
vishvas karave chhe tu !!
Dosti Shayari Gujarati
4 years ago
મને જે પણ એ જ
મને જે પણ
એ જ છોકરો પસંદ પડે છે,
જેની પહેલાથી જ કોઈ
ગર્લફ્રેન્ડ હોય છે !!
😂😂😂😂😂😂😂
mane je pan
chhokaro pasand
pade eni pahelathi j
girlfriend hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું પ્રહાર કર કે પ્રેમ
તું પ્રહાર
કર કે પ્રેમ કર,
ઘાયલ તો હું બંનેમાં
થવાનો જ !!
tu prahar
kar ke prem kar,
ghayal to hu bannem
thavano j !!
Romantic Shayari Gujarati
4 years ago
સાચું શું છે એની મને
સાચું શું છે એની
મને બહુ પહેલેથી ખબર હતી,
પણ મારે જોવું હતું કે તું ખોટું ક્યાં
સુધી બોલી શકે છે !!
sachu shu chhe eni
mane bahu pahelethi khabar hati,
pan mare jovu hatu ke tu khotu kya
sudhi boli shake chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
ઈતિહાસ ગવાહ છે સાહેબ કે
ઈતિહાસ
ગવાહ છે સાહેબ કે મીઠા
ફળ હંમેશા કીડા મકોડા જ
ખાતા હોય છે !!
😂😂😂😂😂😂
itihas gavah
chhe saheb ke mitha
fal hammesha kida makoda
j khata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
છોકરીઓ પાસે બહુ બધા કપડાઓ
છોકરીઓ પાસે
બહુ બધા કપડાઓ હશે,
પણ પહેરશે તો એ
નાઈટ ડ્રેસ જ !!
😂😂😂😂😂😂
chhokario pase
bhu badha kpadao hashe,
pan paherashe to e
night dress j !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
