Shala Rojmel
બીજા બધા ધર્મો કરતા માનવતાનો

બીજા બધા ધર્મો
કરતા માનવતાનો ધર્મ,
સૌથી મોટો છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

bija badha dharmo
karata manavatano dharm,
sauthi moto chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

મારા લગ્નમાં એક કલાકની રિશેષ

મારા લગ્નમાં
એક કલાકની રિશેષ હશે,
જેમાં બધા પોતાના ઘરેથી
ખાવાનું ખાઈને આવશે !!
😂😂😂😂😂😂😂

mara lagnama
ek kalakani rishesh hashe,
jema badha potana gharethi
khavanu khaine avashe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હોય નહીં કંઈ એના ખુલાસા,

હોય નહીં
કંઈ એના ખુલાસા,
પ્રેમ તો છે એક
મૌનની ભાષા !!

hoy nahi
kai ena khulasa,
prem to chhe ek maunani
bhasha !!

Love Shayari Gujarati

3 years ago

આ દિલને ખાલી તારાથી નહીં,

આ દિલને
ખાલી તારાથી નહીં,
પણ તારી દરેક અદાથી
પ્રેમ છે !!

aa dilane
khali tarathi nahi,
pan tari darek adathi
prem chhe !!

જેની સજા માત્ર તમે હોય,

જેની સજા
માત્ર તમે હોય,
મારે કોઈ એવો ગુનો
કરવો છે !!

jeni saja
matra tame hoy,
mare koi evo guno
karavo chhe !!

મોટાભાગની ખુબસુરત છોકરીઓને, BAD BOYS

મોટાભાગની
ખુબસુરત છોકરીઓને,
BAD BOYS જ પસંદ
આવતા હોય છે !!

motabhagani
khubasurat chhokarione,
bad boys j pasand
avata hoy chhe !!

ખાલી લવર નહીં, તારો વર

ખાલી
લવર નહીં,
તારો વર બનવા
માંગુ છું !!

khali
lover nahi,
taro var banava
mangu chhu !!

જીવન કેટલું સરળ થઇ જાય

જીવન કેટલું
સરળ થઇ જાય છે,
જયારે જીવનમાં વિકલ્પ
નથી રહેતા !!

jivan ketalu
saral thai jay chhe,
jayare jivanam vikalp
nathi raheta !!

Life Quotes Gujarati

3 years ago

હજારો લોકોની ભીડમાં પણ બીજા

હજારો લોકોની
ભીડમાં પણ બીજા કોઈ
સામે જોવાનું મન ના થાય,
કંઈક એવો છે પ્રેમ મારો !!

hajaro lokoni
bhidama pan bija koi
same jovanu man na thay,
kaik evo chhe prem maro !!

એવું તો શું છે તારી

એવું તો શું છે
તારી પાસે જે મારી પાસે નથી,
બસ અહીંયાથી જ લાલચ અને
સ્વાર્થ જન્મ લે છે !!

evu to shu chhe
tari pase je mari pase nathi,
bas ahinyathi j lalach ane
svarth janm le chhe !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.