Shala Rojmel
હા તું એ વ્યક્તિ છે,

હા તું એ વ્યક્તિ છે,
જેનાથી મને પ્રેમ અને
દોસ્તી બંને છે !!

ha tu e vyakti chhe,
jenathi mane prem ane
dosti banne chhe !!

મારે બીજું કંઈ નથી બનવું,

મારે બીજું
કંઈ નથી બનવું,
બસ તારા છોકરાના
પપ્પા બનવું છે !!

mare biju
kai nathi banavu,
bas tara chhokarana
pappa banavu chhe !!

છોકરી પટાવવાનો સૌથી આસાન ઉપાય,

છોકરી પટાવવાનો
સૌથી આસાન ઉપાય,
જો કોઈ પાસે હોય તો
મને પણ આપજો !!
😂😂😂😂😂😂😂

chhokari patavavano
sauthi aasan upay,
jo koi pase hoy to
mane pan apajo !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જે વ્યક્તિ સાચો પ્રેમ કરતો

જે વ્યક્તિ
સાચો પ્રેમ કરતો હશે,
એ ક્યારેય તમારાથી
થાકશે નહીં !!

je vyakti
sacho prem karato hashe,
e kyarey tamarathi
thakashe nahi !!

મારો આજનો વ્યવહાર બધાને ખુંચે

મારો આજનો
વ્યવહાર બધાને ખુંચે છે,
પણ કાલે મારા પર શું વીતી એ
કોઈને ના દેખાયું !!

maro ajano
vyavahar badhane khunche chhe,
pan kale mara par shun viti e
koine na dekhayu !!

Sad Shayari Gujarati

4 years ago

આ તારો સાથ, મને હંમેશા

આ તારો સાથ,
મને હંમેશા માટે
જોઈએ છે !!

a taro sath,
mane hammesha mate
joie chhe !!

નમવું જરૂરી છે અને નમવું

નમવું જરૂરી છે
અને નમવું જ જોઈએ,
પણ માત્ર ત્યાં જ જ્યાં
તમારી કદર હોય !!

namavu jaruri chhe
ane namavu j joie,
pan matr tya j jya
tamari kadar hoy !!

Life Quotes Gujarati

4 years ago

સમાજ શું કહેશે એની ચિંતા

સમાજ શું કહેશે
એની ચિંતા કરતા લોકો,
ભગવાન શું કહેશે એ વિચારતા
ભૂલી જાય છે !!

samaj shun kaheshe
eni chinta karata loko,
bhagavan shun kaheshe e vicharata
bhuli jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

એ લોકો માટે સમય બગડવાનું

એ લોકો માટે સમય
બગડવાનું બંધ કરી દો,
જે તમારા વિશે વિચારતા
પણ નથી !!

e loko mate samay
bagadavanu bandh kari do,
je tamara vishe vicharata
pan nathi !!

Life Quotes Gujarati

4 years ago

કોઈની બહુ CARE કરવી એ

કોઈની બહુ CARE
કરવી એ કંઈ ગુલામી નથી,
પણ એક પ્રકારનો પ્રેમ છે !!

koini bahu care
karavi e kai gulami nathi,
pan ek prakarano prem chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.