વાળ ખુલ્લા રાખ્યા કર, સાચે
વાળ
ખુલ્લા રાખ્યા કર,
સાચે જ કયામત
લાગે છો !!
val
khulla rakhya kar,
sache j kayamat
lage chho !!
Romantic Shayari Gujarati
4 years ago
કેમ છો પૂછીને અડધી પીડા
કેમ છો પૂછીને
અડધી પીડા મટાડે છે,
એવા કેટલાક ખાસ અવાજ
ઔષધીનો ગુણ ધરાવે છે !!
kem chho puchine
adadhi pida matade chhe,
ev ketalak khas avaj
aushadhino gun dharave chhe !!
Life Quotes Gujarati
4 years ago
એની સાથે વાત નથી કરવી,
એની સાથે
વાત નથી કરવી,
પણ વાત તો એની જ
કરવી છે !!
eni sathe
vat nathi karavi,
pan vat to eni j
karavi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બહુ ભીડ હતી એના દિલમાં,
બહુ ભીડ
હતી એના દિલમાં,
અમે પણ હટો બે બોલીને
ઘુસી ગયા !!
😂😂😂😂😂😂😂
bahu bhid
hati ena dil ma,
ame pan hato be boline
ghusi gaya !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હવે ફરીવાર ના મળશો મને,
હવે ફરીવાર
ના મળશો મને,
બહુ સમય લાગે છે પહેલા
જેવા થવામાં !!
have farivar
na malasho mane,
bahu samay lage chhe pahela
jeva thavama !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આ તો એ ગર્લફ્રેન્ડ નથી
આ તો એ
ગર્લફ્રેન્ડ નથી બનતી,
બાકી એને આઈફોન
લઇ દેત !!
😂😂😂😂😂😂😂
aa to e
girlfriend nathi banati,
baki ene iphone
lai det !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમમાં પડેલા છોકરાને અને ચામાં
પ્રેમમાં પડેલા છોકરાને
અને ચામાં પડેલા બિસ્કીટને,
કોઈ ના બચાવી શકે !!
😂😂😂😂😂😂
prem ma padela chhokrane
ane chama padela biskitane,
koi na bachavi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર,
નિષ્ફળતાનો ડર
અને સફળતાનો અહંકાર,
માણસ પાસેથી ઘણું બધું
છીનવી લે છે !!
nishfalatano dar
ane safalatano ahankar,
manas pasethi ghanu badhu
chinavi le chhe !!
Gujarati Suvichar
4 years ago
કુદરતની કરામત છે દોસ્તો, દિલની
કુદરતની
કરામત છે દોસ્તો,
દિલની નજીકના વ્યક્તિઓ જેવો
દગો બીજું કોઈ નથી આપતું !!
kudaratani
karamat chhe dosto,
dilani najikana vyaktio jevo
dago biju koi nathi apatu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કાલ સુધી જે જિંદગીભર સાથે
કાલ સુધી જે જિંદગીભર
સાથે રહેવાની વાતો કરતા,
આજે એ પાંચ મિનીટ વાત
કરવા તૈયાર નથી !!
kal sudhi je jindagibhar
sathe rahevani vato karata,
aaje e panch minit vat
karava taiyar nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
