Shala Rojmel
ગાળો બોલતી નટખટ છોકરીની દોસ્તી,

ગાળો બોલતી
નટખટ છોકરીની દોસ્તી,
નસીબદાર લોકોને જ મળે છે !!

galo bolati
natakhat chhokarini dosti,
nasibadar lokone j male chhe !!

સુખમાં માત્ર એ લોકોને જ

સુખમાં માત્ર એ
લોકોને જ આમંત્રણ અપાય,
જે દુઃખમાં વગર આમંત્રણે
આવ્યા હોય !!

sukhama matra e
lokone j amantran apay,
je dukham vagar amantrane
aavya hoy !!

Life Quotes Gujarati

4 years ago

બહુ નસીબદાર હોય છે એ

બહુ નસીબદાર
હોય છે એ લોકો,
જેને સુતા ભેગા જ ઊંઘ
આવી જાય છે !!

bahu nasibadar
hoy chhe e loko,
jene suta bhega j ungh
avi jay chhe !!

આપણી વચ્ચે ઝઘડા ભલે ગમે

આપણી વચ્ચે ઝઘડા
ભલે ગમે તેટલા થાય,
પણ અલગ ક્યારેય
નહીં થઇએ !!

apani vachche zaghada
bhale game tetala thay,
pan alag kyarey
nahi thaie !!

કોઈ છોકરી સિંગલ નથી દેખાતી,

કોઈ છોકરી
સિંગલ નથી દેખાતી,
અહીં બધા ખજાના પર
સાપ બેઠા છે !!
😂😂😂😂😂😂😂

koi chhokari
single nathi dekhati,
ahi badha khajana par
sap betha chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

પૈસાથી અમીર હોવું કોઈ ખાસ

પૈસાથી અમીર
હોવું કોઈ ખાસ વાત નથી,
દિલથી અમીર હોવું ખાસ
વાત છે સાહેબ !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

paisathi amir
hovu koi khas vat nathi,
dil thi amir hovu khas
vat chhe saheb !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

યાદના આ વાઇરસની, કોઈ દવા

યાદના
આ વાઇરસની,
કોઈ દવા નથી હોતી !!

yadana
aa virus ni,
koi dava nathi hoti !!

કાલે ખબર પડી કે એ

કાલે ખબર પડી કે
એ પણ મને MISS કરે છે,
છાનીમાની એ પણ મારા
ફોટાને KISS કરે છે !!

kale khabar padi ke
e pan mane miss kare chhe,
chhanimani e pan mara
fotane kiss kare chhe !!

રાતે જોયેલા સપના જો સાચા

રાતે જોયેલા
સપના જો સાચા હોત,
તો આજે મારા હાથમાં
તારો હાથ હોત !!

rate joyela
sapana jo sacha hot,
to aje mara hathama
taro hath hot !!

કોઈ માટે હંમેશા હાજર રહેવાની

કોઈ માટે હંમેશા
હાજર રહેવાની ટેવ,
તમારું મહત્વ ઘટાડી
દેતી હોય છે !!

koi mate hammesha
hajar rahevani tev,
tamaru mahatv ghatadi
deti hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.