છોકરાઓ છોકરી કરતા પણ વધારે
છોકરાઓ છોકરી કરતા
પણ વધારે નખરા કરતા હોય છે,
બસ કોઈ નખરા ઉઠાવવાવાળીની
રાહે હોય છે બિચારા !!
chhokarao chhokari karata
pan vadhare nakhara karata hoy chhe,
bas koi nakhara uthavavavalini
rahe hoy chhe bichara !!
Romantic Shayari Gujarati
4 years ago
અમે તો અધૂરા છીએ તમારા
અમે તો અધૂરા
છીએ તમારા વગર,
શું તમે પુરા થઇ શકશો
મારા વગર !!
ame to adhura
chie tamara vagar,
shun tame pura thai shakasho
mara vagar !!
Breakup Shayari Gujarati
4 years ago
દોસ્તી છોકરીઓ પણ સારી રીતે
દોસ્તી છોકરીઓ પણ
સારી રીતે નિભાવતી હોય છે,
જો તમને પ્રેમ ના થઇ જાય તો !!
dosti chhokario pan
sari rite nibhavati hoy chhe,
jo tamane prem na thai jay to !!
Dosti Shayari Gujarati
4 years ago
હા હું એ પ્રકારનો વ્યક્તિ
હા હું એ
પ્રકારનો વ્યક્તિ છું,
જેને લેટ રિપ્લાય જરાય
પસંદ નથી !!
ha hu e
prakarano vyakti chhu,
jene let replay jaray
pasand nathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
ઈજાજત હોય કે ના હોય,
ઈજાજત
હોય કે ના હોય,
પ્રેમ તો તમારાથી જ રહેશે !!
ijajat
hoy ke na hoy,
prem to tamarathi j raheshe !!
Romantic Shayari Gujarati
4 years ago
બીજાની બહેન વિશે એટલું જ
બીજાની બહેન
વિશે એટલું જ બોલો,
જેટલું તમારી બહેન વિશે
સાંભળી શકો !!
bijani bahen
vishe etalu j bolo,
jetalu tamari bahen vishe
sambhali shako !!
Life Quotes Gujarati
4 years ago
તું જો ગળે લગાવીને પૂછી
તું જો ગળે
લગાવીને પૂછી લે હાલ મારા,
તો આ હજારો દર્દથી એક પળમાં
રાહત મળી જાય મને !!
tu jo gale
lagavine puchi le hal mara,
to hajaro dardathi ek palama
rahat mali jay mane !!
Romantic Shayari Gujarati
4 years ago
અમુક છોકરીઓની હાઈટ ભલે ના
અમુક છોકરીઓની
હાઈટ ભલે ના વધે પણ જીભડો,
બહુ વધી જાય છે !!
😂😂😂😂😂😂😂
amuk chhokarioni
hight bhale na vadhe pan jibhado,
bahu vadhi jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેય પ્રેમના ચક્કરમાં, દોસ્તોથી દુશ્મની
ક્યારેય
પ્રેમના ચક્કરમાં,
દોસ્તોથી દુશ્મની ના
કરી લેતા !!
kyarey
premana chakkarama,
dostothi dusmani na
kari leta !!
Dosti Shayari Gujarati
4 years ago
ઇગ્નોર થયા પછી પણ જો
ઇગ્નોર થયા પછી પણ
જો એ તમને ઇગ્નોર નથી કરતો,
તો એનાથી વધારે પ્રેમ તમને
બીજું કોઈ ના કરી શકે !!
ignore thaya pachhi pan
jo e tamane ignore nathi karato,
to enathi vadhare prem tamane
biju koi na kari shake !!
Romantic Shayari Gujarati
4 years ago
