Shala Rojmel
મોંઘા મોંઘા કપડાઓમાં, માણસ બહુ

મોંઘા મોંઘા કપડાઓમાં,
માણસ બહુ સસ્તા છે અહીંયા !!

mongha mongha kapadaom,
manas bahu sasta chhe ahinya !!

Sad Shayari Gujarati

4 years ago

લોકો કહે છે કે વધારે

લોકો કહે છે કે
વધારે મોબાઈલ વાપરવાથી
આપણી આંખો ખરાબ થાય છે,
એટલે હું એક જ મોબાઈલ
વાપરું છું !!
😂😂😂😂😂😂😂

loko kahe chhe,
vadhare mobile vaparavathi ankho
kharab thay chhe etale hu ek j
mobile vaparu chhu !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સુખ માત્ર સુખી કરી શકે,

સુખ માત્ર
સુખી કરી શકે,
પણ દુઃખ જીવતા
શીખવાડે છે !!

sukh matr
sukhi kari shake,
pan dukh jivata
shikhavade chhe !!

Sad Shayari Gujarati

4 years ago

મને સૌથી વધારે ખુશી મળશે,

મને સૌથી
વધારે ખુશી મળશે,
તને Hug કરીને સુવામાં !!

mane sauthi
vadhare khushi malashe,
tane hug karine suvama !!

દિલ જાણે ઉઠી ગયું છે,

દિલ જાણે ઉઠી ગયું છે,
આ બદલતા લોકોને જોઇને !!

dil jane uthi gayu chhe,
badalata lokone joine !!

Sad Shayari Gujarati

4 years ago

તું ભલે Late આવે પણ

તું ભલે Late
આવે પણ આવજે જરૂર,
હું મરતા પહેલા જીવવા
માંગુ છું !!

tu bhale late
ave pan avaje jarur,
hu marata pahela jivava
mangu chhu !!

મને મોતનો ખોફ નથી સાહેબ,

મને મોતનો
ખોફ નથી સાહેબ,
બસ જિંદગીથી ડર
લાગે છે !!

mane motano
khof nathi saheb,
bas jindagithi dar
lage chhe !!

Sad Shayari Gujarati

4 years ago

મને બિલકુલ પસંદ નથી, તને

મને બિલકુલ પસંદ નથી,
તને પસંદ કરવાવાળા લોકો !!

mane bilakul pasand nathi,
tane pasand karavavala loko !!

આ જિંદગી છે સાહેબ, અહીં

આ જિંદગી છે સાહેબ,
અહીં એ પણ કરવું પડે છે,
જે તમે કરવા નથી માંગતા !!

aa jindagi chhe saheb,
ahi e pan karavu pade chhe,
je tame karava nathi mangat !!

Sad Shayari Gujarati

4 years ago

જો વસ્તુ સમયસર ના મળે,

જો વસ્તુ
સમયસર ના મળે,
તો પછી મળે કે ના મળે
કોઈ ફરક નથી પડતો !!

jo vastu
samayasar na male,
to pachhi male ke na male
koi farak nathi padato !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.