બસ એક તારો સાથ માંગુ
બસ એક
તારો સાથ માંગુ છું,
હું તારી પાસે બીજું કંઈ
ક્યાં માંગુ છું !!
bas ek
taro sath mangu chhu,
hu tari pase biju kai
kya mangu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
જિંદગીની યાદોમાં એ યાદોને યાદ
જિંદગીની યાદોમાં
એ યાદોને યાદ રાખવી,
જેને યાદ કરવાથી આ જિંદગી
યાદગાર બની જતી હોય !!
jindagini yadoma
e yadone yad rakhavi,
jene yad karavathi jindagi
yadagar bani jati hoy !!
Miss You Shayari Gujarati
4 years ago
જીવનમાં થોડું અંધારું થવા દો
જીવનમાં થોડું
અંધારું થવા દો સાહેબ,
બધા સંબંધોના રંગ રેડીયમની જેમ
ચમકવા લાગશે !!
jivanama thodu
andharu thava do saheb,
badha sambandhona rang rediyamani jem
chamakava lagashe !!
Sad Shayari Gujarati
4 years ago
દિલની ભોળી હોય છે એ
દિલની ભોળી
હોય છે એ છોકરીઓ,
જે નાની નાની વાતમાં
રિસાઈ જાય છે !!
dilani bholi
hoy chhe e chhokario,
je nani nani vatama
risai jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જો બંને વચ્ચે લાગણીઓ સાચી
જો બંને વચ્ચે
લાગણીઓ સાચી હોય
અને એકબીજાને સમજતા હોય,
તો રોજ I Love You બોલવાની
કોઈ જ જરૂર નથી !!
jo banne vachche
laganio sachi hoy
ane ekabijane samajata hoy,
to roj i love you bolavani
koi j jarur nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
પોતાના જ લોકોને ખોઈ રહ્યો
પોતાના જ
લોકોને ખોઈ રહ્યો છું,
મને લાગે છે કે હું સમજદાર
થઇ રહ્યો છું !!
potana j
lokone khoi rahyo chhu,
mane lage chhe ke hu samajadar
thai rahyo chhu !!
Sad Shayari Gujarati
4 years ago
પહેલા મને લાગતું હતું, કે
પહેલા
મને લાગતું હતું,
કે કસમ ખાઈને લોકો
સાચું બોલે છે !!
pahela
mane lagatu hatu,
ke kasam khaine loko
sachhu bole chhe !!
Sad Shayari Gujarati
4 years ago
મને એક ગિફ્ટ જોઈએ છે,
મને એક
ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટમાં
તું જોઈએ છે !!
mane ek
gift joie chhe,
ane e gift ma
tu joie chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
નારાજગી હશે તો ખુદથી હશે,
નારાજગી
હશે તો ખુદથી હશે,
તારાથી તો હંમેશા
પ્રેમ જ રહેશે !!
narajagi
hashe to khudathi hashe,
tarathi to hammesha
prem j raheshe !!
Romantic Shayari Gujarati
4 years ago
રાવણને સળગાવતા પહેલા, રાવણને ઉભો
રાવણને
સળગાવતા પહેલા,
રાવણને ઉભો પણ
લોકો જ કરે છે !!
ravanane
salagavata pahela,
ravanane ubho pan
loko j kare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
