Shala Rojmel
જેને તમે મેળવી નથી શકતા,

જેને તમે
મેળવી નથી શકતા,
એના વિશે વિચારીને ખુશ
રહેવું એ પણ પ્રેમ છે !!

jene tame
melavi nathi shakata,
ena vishe vicharine khush
rahevu e pan prem chhe !!

મૌન રહેવું જ બરાબર છે,

મૌન રહેવું
જ બરાબર છે,
વાત તો આમ પણ ક્યાં
કોઈ સમજે છે !!

maun rahevu
j barabar chhe,
vat to aam pan kya
koi samaje chhe !!

Sad Shayari Gujarati

4 years ago

પ્રેમ હતો એટલે હાર માની

પ્રેમ હતો
એટલે હાર માની લીધી,
જીદ હોત તો બરબાદ
કરી દીધા હોત !!

prem hato
etale har mani lidhi,
jid hot to barabad
kari didha hot !!

કોઈ માટે ગમે તેટલું કરી

કોઈ માટે
ગમે તેટલું કરી લો,
એક સમય પછી બધાનું દિલ
ભરાઈ જશે તમારાથી !!

koi mate
game tetalu kari lo,
ek samay pachi badhanu dil
bharai jashe tamarathi !!

Sad Shayari Gujarati

4 years ago

આ માત્ર કહેવત છે, કે

આ માત્ર કહેવત છે,
કે જો તમે સારા છો તો તમારી
સાથે સારું જ થશે !!

aa matr kahevat chhe,
ke jo tame sara chho to tamari
sathe saru j thashe !!

Sad Shayari Gujarati

4 years ago

એ વ્યક્તિ ક્યારેય કોઈની ના

એ વ્યક્તિ
ક્યારેય કોઈની ના થઇ શકે,
જે દોસ્ત અને સંબંધને કપડાની
જેમ બદલી નાખે !!

e vyakti
kyarey koini na thai shake,
je dost ane sambandhane kapadani
jem badali nakhe !!

Life Quotes Gujarati

4 years ago

બહુ દુર હોવા છતાં, દિલથી

બહુ
દુર હોવા છતાં,
દિલથી બહુ નજીક છીએ !!

bahu
dur hova chhata,
dilthi bahu najik chhie !!

બહુ અઘરું હોય છે એ

બહુ અઘરું હોય
છે એ માણસને ભૂલવું,
જેની સાથે જીવવાના તમે કેટલાય
સપના જોયા હોય !!

bahu agharu hoy
chhe e manasane bhulavu,
jeni sathe jivavana tame ketalay
sapana joya hoy !!

ક્યાંકને ક્યાંક ઉપરવાળો સંભાળી લેતો

ક્યાંકને ક્યાંક
ઉપરવાળો સંભાળી લેતો હોય છે,
બાકી આ કઠીન જીવનમાં સંઘર્ષ
આસાન નથી હોતો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

kyankane kyank
uparavalo sambhali leto hoy chhe,
baki kathin jivanama sangharsh
aasan nathi hoto !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

હિંમત રાખજો મિત્રો, લાઈટ આવે

હિંમત રાખજો મિત્રો,
લાઈટ આવે કે ના આવે બીલ જરૂર આવશે,
કોલસો ખૂટ્યો છે કાગળ નહીં !!
😂😂😂😂😂😂

himmat rakhajo mitro,
light ave ke na ave bil jarur avashe,
kolaso khutyo chhe kagal nahi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.