ખેલૈયાઓ માટે ખાસ સુચના, જો
ખેલૈયાઓ માટે ખાસ સુચના,
જો ધોતિયામાં ઈલાસ્ટિક હોય તો
ખિસ્સામાં વજનદાર મોબાઈલ
મુકવો નહીં !!
😂😂😂😂😂😂
khelaiyao mate khas suchana,
jo dhotiyama ilastik hoy to
khissama vajanadar mobile
mukavo nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નવરાત્રીમાં છોકરીઓની ખબર નથી પડતી,
નવરાત્રીમાં
છોકરીઓની ખબર નથી પડતી,
કે દર્શન કરવા જાય છે કે
પછી દર્શન આપવા !!
😂😂😂😂😂😂
navaratrima
chhokarioni khabar nathi padati,
ke darshan karava jay chhe ke
pachi darshan aapav !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમમાં પાગલ બની જવું એ
પ્રેમમાં પાગલ બની જવું
એ એક હદ સુધી બરાબર છે,
પણ બેવકૂફ બનવું એ જરાય
બરાબર નથી !!
premama pagal bani javu
e ek had sudhi barabar chhe,
pan bevakuf banavu e jaray
barabar nathi !!
Love Shayari Gujarati
4 years ago
તારા પ્રેમમાં પડયા પહેલા, હું
તારા
પ્રેમમાં પડયા પહેલા,
હું સિગારેટને જીવલેણ
માનતો હતો !!
tara
premama padaya pahela,
hu sigaretane jivalen
manato hato !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કહેવાય છે કે ગર્લફ્રેન્ડના માથા
કહેવાય છે કે ગર્લફ્રેન્ડના
માથા પર નાળીયેર ફોડવાથી,
બધી મનોકામના પૂર્ણ થાય છે !!
😂😂😂😂😂😂
kahevay chhe ke girlfriend
matha par naliyer fodavathi,
badhi manokamana
purn thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નામ બનાવવું હોય તો રિસ્ક
નામ બનાવવું
હોય તો રિસ્ક લેવું પડે,
અને તોતલું બનવું હોય તો
ઈશ્ક કરવું પડે !!
😂😂😂😂😂😂😂
nam banavavu
hoy to risk levu pade,
ane totalu banavu hoy to
isk karavu pade !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ફોન ચાર્જ કરી લેવો દોસ્તો,
ફોન ચાર્જ
કરી લેવો દોસ્તો,
મેં સાંભળ્યું છે કે કોલસો પૂરો
થવા આવ્યો છે !!
😂😂😂😂😂😂
phone charge
kari levo dosto,
me sambhalyu chhe ke kolaso
puro thava avyo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જરૂરી નથી કે દરેક માણસ
જરૂરી નથી કે દરેક માણસ
સમજાવવાથી સમજી જ જાય,
અમુકને ઢીબવા પણ પડે છે !!
😂😂😂😂😂😂😂
jaruri nathi ke
darek manas samajavavathi
samaji j jay amukane dhibava
pan pade chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમમાં બે વ્યક્તિઓ વચ્ચે થતા
પ્રેમમાં બે વ્યક્તિઓ
વચ્ચે થતા ઝઘડાઓ જ,
એ બંને વ્યક્તિઓને દુર નહીં
નજીક લાવે છે !!
premama be vyaktio
vacche thata zaghadao j,
e banne vyaktione dur nahi
najik lave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
પરવાહ નથી મને બીજાની, જયારે
પરવાહ
નથી મને બીજાની,
જયારે તું મારી સાથે હોય !!
paravah
nathi mane bijani,
jayare tu mari sathe hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
