ના તને છોડી શકીશ, કે
ના તને છોડી શકીશ,
કે ના તારી લાગેલી
આદતોને !!
n tane chhodi shakish,
ke na tari lageli
adatone !!
Breakup Shayari Gujarati
4 years ago
શોધવું જ હોય તો એવું
શોધવું જ હોય
તો એવું વ્યક્તિ શોધજો,
જે તમારી CARE કરવામાં
શરમ ના રાખે !!
sodhavu j hoy
to evu vyakti shodhajo,
je tamari care karavama
sharam na rakhe !!
Romantic Shayari Gujarati
4 years ago
નસે નસમાં અનેરો હર્ષ થાય,
નસે નસમાં
અનેરો હર્ષ થાય,
જયારે મારા કાને તારા
શ્વાસનો સ્પર્શ થાય !!
nase nasama
anero harsh thay,
jayare mara kane tara
shvasano sparsh thay !!
Romantic Shayari Gujarati
4 years ago
માફી અજાણતા થયેલી ભૂલોની હોય,
માફી અજાણતા
થયેલી ભૂલોની હોય,
જાણી જોઇને કરેલા
કાંડની નહીં !!
mafi ajanata
thayeli bhuloni hoy,
jani joine karel
kandani nahi !!
Life Quotes Gujarati
4 years ago
દર્પણ સી આંખ ફેરવી લીધી
દર્પણ સી આંખ ફેરવી
લીધી તમે રમતા રમતા,
અમે સ્ટેપ ભૂલી ગયા
ફરતા ફરતા !!
darpan si ankh feravi
lidhi tame ramata ramata,
ame step bhuli gaya
farata farata !!
Romantic Shayari Gujarati
4 years ago
ભોળા લોકોની સૌથી મોટી ભૂલ
ભોળા લોકોની
સૌથી મોટી ભૂલ એ છે,
કે એ દરેક લોકોને સારા
સમજી લે છે !!
bhol lokoni
sauthi moti bhul e chhe,
ke e darek lokone sara
samaji le chhe !!
Sad Shayari Gujarati
4 years ago
મને કોઈ ગમ નથી જો
મને કોઈ ગમ નથી
જો તું મારી સાથે ના હોય,
બસ ફિકર છે કે તારા હાથમાં કોઈ
ખોટો હાથ ના હોય !!
mane koi gam nathi
jo tu mari sathe na hoy,
bas fikar chhe ke tara hathama koi
khoto hath na hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમની તો ખબર નથી બસ
પ્રેમની તો ખબર
નથી બસ લગાવ છે,
જે પણ કહો બસ બેહિસાબ છે !!
premani to khabar
nathi bas lagav chhe,
je pan kaho bas behisab chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બહુ મોંઘી છે મારી ખ્વાહિશો,
બહુ મોંઘી
છે મારી ખ્વાહિશો,
મારે ગિફ્ટમાં તારો કિંમતી
સમય જોઈએ છે !!
bahu monghi
chhe mari khvahisho,
mare gift ma taro kimmati
samay joie chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એક તું જ તો મારી
એક તું જ તો
મારી જિંદગીની કમાણી છે,
જો તું નહીં હોય તો હું
ફકીર થઇ જઈશ !!
ek tu j to
mari jindagini kamani chhe,
jo tu nahi hoy to hu
fakir thai jaish !!
Romantic Shayari Gujarati
4 years ago
