હા હું ગર્વથી કહી શકું
હા હું
ગર્વથી કહી શકું છું,
હું Caste જોઇને દોસ્ત
નથી બનાવતો !!
ha hu
garvathi kahi shaku chhu,
hu caste joine dost
nathi banavato !!
Dosti Shayari Gujarati
4 years ago
તારો Good Morning નો એક
તારો Good
Morning નો એક મેસેજ,
મારા આખા દિવસને શુભ
બનાવી દે છે !!
taro good
morning no ek message,
mara akha divasane shubh
banavi de chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
માણસ જેટલો વધુ છેતરતો જાય
માણસ જેટલો
વધુ છેતરતો જાય છે,
એટલો જ વધુ હોંશિયાર
થતો જાય છે !!
manas jetalo
vadhu chhetarato jay chhe,
etalo j vadhu honshiyar
thato jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
એ લોકો હંમેશા બેવફાઈ કરે
એ લોકો
હંમેશા બેવફાઈ કરે છે,
જેને તમે એની ઓકાતથી
વધારે પ્રેમ કરો છો !!
e loko
hammesha bevafai kare chhe,
jene tame eni okatathi
vadhare prem karo chho !!
Bewafa Shayari Gujarati
4 years ago
આ દિલ વારંવાર કહે છે,
આ દિલ
વારંવાર કહે છે,
મારે બસ તારું જ થવું છે !!
aa dil
varamvar kahe chhe,
mare bas taru j thavu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા દિલની ચિંતા કરવાનું છોડી
મારા દિલની
ચિંતા કરવાનું છોડી દે,
એ તારું છે ને હંમેશા
તારું જ રહેશે !!
mara dilani
chinta karavanu chhodi de,
e taru chhe ne hammesha
taru j raheshe !!
Romantic Shayari Gujarati
4 years ago
મેસેજમાં વાતની શરૂઆત તો કોઈપણ
મેસેજમાં વાતની
શરૂઆત તો કોઈપણ કરે,
તકલીફ એ છે કે છેલ્લે
આવજો કોણ કહે !!
message ma vatani
sharuat to koipan kare,
takalif e chhe ke chhelle
avajo kon kahe !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે તો બસ કલ્પના જ
હવે તો બસ
કલ્પના જ કરવાની રહી,
કે તું સાથે હોત તો જિંદગી
કંઈક અલગ હોત !!
have to bas
kalpana j karavani rahi,
ke tu sathe hot to jindagi
kaik alag hot !!
Breakup Shayari Gujarati
4 years ago
એક જ વ્યક્તિ કાફી છે,
એક જ વ્યક્તિ કાફી છે,
જેની સાથે તમે કંઈ પણ વિચાર્યા
વગર રહી શકો !!
ek j vyakti kafi chhe,
jeni sathe tame kai pan vicharya
vagar rahi shako !!
Romantic Shayari Gujarati
4 years ago
થાકી ગયા બધાની પરવાહ કરી
થાકી ગયા
બધાની પરવાહ કરી કરીને,
હવે તો લાપરવાહ
બનવામાં જ મજા છે !!
thaki gaya
badhani paravah kari karine,
have to laparavah
banavam j maja chhe !!
Sad Shayari Gujarati
4 years ago
