Shala Rojmel
એવા લોકો સાથે લગ્ન કરજો,

એવા લોકો
સાથે લગ્ન કરજો,
જે તમને તમારા કરતા પણ
વધારે પ્રેમ કરે !!

eva loko
sathe lagn karajo,
je tamane tamara karata pan
vadhare prem kare !!

ચાલ આજે એક પ્રોમિસ કરીએ,

ચાલ આજે એક પ્રોમિસ કરીએ,
ભલે ઝગડો થાય કે નારાજ થઈએ પણ
વાત કરવાનું બંધ નહીં કરીએ !!

chal aje ek promis karie,
bhale zagado thay ke naraj thaie pan
vat karavanu bandh nahi karie !!

કોઈ બહુ ઉદાસ છે તારા

કોઈ બહુ ઉદાસ છે
તારા ચુપ થઇ જવાથી,
બની શકે તો બે શબ્દો બોલી
દે કોઈ બહાનાથી !!

koi bahu udas chhe
tara chup thai javathi,
bani shake to be shabdo boli
de koi bahanathi !!

કહેવું તો ઘણું છે, બસ

કહેવું તો ઘણું છે,
બસ સમજવાવાળું મારી
પાસે કોઈ નથી !!

kahevu to ghanu chhe,
bas samajavavalu mari
pase koi nathi !!

Sad Shayari Gujarati

3 years ago

પૈસા ઉપર ખાલી છોકરીઓ નહીં,

પૈસા ઉપર
ખાલી છોકરીઓ નહીં,
આખી દુનિયા મરે છે સાહેબ !!

paisa upar
khali chhokario nahi,
akhi duniy mare chhe saheb !!

Life Quotes Gujarati

3 years ago

તું મારા માટે મારા જીવનનું,

તું મારા
માટે મારા જીવનનું,
Most Important Chapter છે !!

tu mara
mate mara jivananu,
most important chapter chhe !!

મેં તમને એટલા માટે પસંદ

મેં તમને
એટલા માટે પસંદ કર્યા છે,
કેમ કે મને વિશ્વાસ છે કે ગમે તેવી
પરિસ્થિતિમાં પણ તમેં મને
સંભાળી લેશો !!

me tamane
etal mate j pasand karya chhe,
kem ke mane vishvas chhe ke game tevi
paristhitima pan tame mane
sambhali lesho !!

મારી આ નાનકડી દુનિયામાં, મારા

મારી આ
નાનકડી દુનિયામાં,
મારા માટે બધું જ છે તું !!

mari aa
nanakadi duniyama,
mara mate badhu j chhe tu !!

અમુક છોકરીઓના ચહેરો જોતા જ

અમુક છોકરીઓના
ચહેરો જોતા જ સાલું પ્રેમમાં
પડી જવાય છે !!

amuk chhokariona
chahero jota j salu premama
padi javay chhe !!

તું ચિંતા ના કર હું

તું ચિંતા ના
કર હું કંઈક કરું છું,
આવો એક મિત્ર દરેકની
લાઈફમાં હોવો જોઈએ !!

tu chint na
kar hu kaik karu chhu,
avo ek mitra darekani
life ma hovo joie !!

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.