કાયમ વ્યક્તિ જ જવાબદાર હોય
કાયમ વ્યક્તિ જ
જવાબદાર હોય એવું નથી હોતું સાહેબ,
કોઈવાર વ્યક્તિ પાસેથી રાખેલી અપેક્ષાઓ
પણ તકલીફ આપતી હોય છે !!
kayam vyakti j
javabadar hoy evu nathi hotu saheb,
koivar vyakti pasethi rakheli apekshao
pan takalif apati hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
મરતા હશે લોકો કદાચ તારી
મરતા હશે લોકો
કદાચ તારી સુંદરતા પર,
પણ હું તો તારા #Nature
પર મરું છું !!
marata hashe loko
kadach tari sundarat par,
pan hu to tara #nature
par maru chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
કેવી રીતે છોડી શકું એનો
કેવી રીતે
છોડી શકું એનો સાથ,
જે મારી સાથે માત્ર 10 મિનટ વાત
કરવા આખો દિવસ રાહ જોવે છે !!
kevi rite
chhodi shaku eno sath,
je mari sathe matra 10 minute vat
karava akho divas rah jove chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જેનું શબ્દોમાં વર્ણન ના થઇ
જેનું શબ્દોમાં
વર્ણન ના થઇ શકે,
બસ કંઈક એવી જ મારી
મોહબ્બત છે તું !!
jenu shabdoma
varnan na thai shake,
bas kaik evi j mari
mohabbat chhe tu !!
Romantic Shayari Gujarati
4 years ago
તારી જરૂર હોવા છતાં હું
તારી જરૂર હોવા
છતાં હું જણાવતો નથી,
કરેલા પ્રેમને ક્યારેય હું
ગણાવતો નથી !!
tari jarur hova
chhata hu janavato nathi,
karela premane kyarey hu
ganavato nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
ભોગવો એટલું જ તમારું, ભેગું
ભોગવો
એટલું જ તમારું,
ભેગું કરો એ બીજાનું !!
bhogavo
etalu j tamaru,
bhegu karo e bijanu !!
Life Quotes Gujarati
4 years ago
રોજ પૂછે છે ને કેટલો
રોજ પૂછે છે ને
કેટલો પ્રેમ કરે છે મને,
બસ એકવાર હાથમાં આવ
એટલે બતાવી દઉં !!
roj puchhe chhe ne
ketalo prem kare chhe mane,
bas ekavar hathama aav
etale batavi dau !!
Romantic Shayari Gujarati
4 years ago
મનગમતું બોલવા માટે, અણગમતું સાંભળવાની
મનગમતું બોલવા માટે,
અણગમતું સાંભળવાની તાકાત
પણ હોવી જોઈએ !!
managamatu bolava mate,
anagamatu sambhalavani takat
pan hovi joie !!
Life Quotes Gujarati
4 years ago
તારા દિદાર માટે તરસતી મારી
તારા દિદાર માટે
તરસતી મારી આંખોને,
બે દિવસ પણ બે સદીઓ
જેવા લાગે છે !!
tara didar mate
tarasati mari ankhone,
be divas pan be sadio
jeva lage chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
ખાલી હસીને કહી દેવાનું કે
ખાલી હસીને
કહી દેવાનું કે હું ઠીક છું,
બાકી આજના દિવસોમાં કોઈને
કોઈની પડી નથી !!
khali hasine
kahi devanu ke hu thik chhu,
baki ajana divasom koine
koini padi nathi !!
Life Quotes Gujarati
4 years ago
