Shala Rojmel
આ બે પળની જિંદગીમાં, હજારવાર

આ બે
પળની જિંદગીમાં,
હજારવાર મરી ચુક્યો છું હું !!

aa be
palani jindagima,
hajaravar mari chhukyo chhu hu !!

Sad Shayari Gujarati

4 years ago

Love Bite તો હું તને

Love Bite
તો હું તને આપીશ જ,
પછી ભલે ને તું લોકોને મચ્છર
કરડી ગયું છે એમ કહેતો ફરે !!

love bite
to hu tane apish j,
pachi bhale ne tu lokone machchhar
karadi gayu chhe em kaheto fare !!

હાથ હોત તો ક્યારનો છોડાવી

હાથ હોત તો
ક્યારનો છોડાવી લેત,
પણ એ તો પકડી બેઠા છે
નજરોથી અમને !!

hath hot to
kyarano chhodavi let,
pan e to pakadi betha chhe
najarothi amane !!

લાગણીઓને ઝેર પાઈ જતું હશે

લાગણીઓને
ઝેર પાઈ જતું હશે કોઈ,
માણસમાંથી પથ્થર કંઈ
એમ જ નથી થવાતું !!

laganione
jher pai jatu hashe koi,
manasamanthi paththar kai
em j nathi thavatu !!

Sad Shayari Gujarati

4 years ago

હું તો અનહદ પ્રેમ કરું

હું તો અનહદ
પ્રેમ કરું છું તને,
બે ચાર દિવસનો પ્રેમ કરતા
મને ક્યાં આવડે છે દિકા !!

hu to anahad
prem karu chhu tane,
be char divasano prem karata
mane kya avade chhe dika !!

આમ તો નખરા કરતા નથી

આમ તો નખરા
કરતા નથી આવડતું,
પણ ખબર નહીં કેમ તારી સાથે નખરા
કરવાની મજા આવે છે !!

aam to nakhara
karata nathi avadatu,
pan khabar nahi kem tari sathe nakhara
karavani maja aave chhe !!

તમે છો જ એવા કે

તમે છો જ એવા
કે મને પ્રેમ થઇ ગયો,
હવે એમાં મારો શું વાંક ?

tame chho j eva
ke mane prem thai gayo,
have ema maro shun vank?

આજે પણ એની યાદમાં રાતભર

આજે પણ એની
યાદમાં રાતભર જાગું છું,
જે મારા નસીબમાં નથી એને જ
હું દરરોજ માંગુ છું !!

aaje pan eni
yadama ratabhar jagu chhu,
je mara nasibama nathi ene j
hu dararoj mangu chhu !!

મારા નસીબમાં એનો સાથ નથી

મારા નસીબમાં
એનો સાથ નથી તો શું થયું,
એની અઢળક યાદોનો ખજાનો
લઈને બેઠો છું !!

mara nasibama
eno sath nathi to shun thayu,
eni adhalak yadono khajano
laine betho chhu !!

તકલીફ શીખવાડી જ દે છે,

તકલીફ
શીખવાડી જ દે છે,
હસતા પણ અને રડતા પણ !!

takalif
shikhavadi j de chhe,
hasata pan ane radata pan !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.