Shala Rojmel
ભગવાન એને જોઈએ એ બધું

ભગવાન એને
જોઈએ એ બધું આપજે,
અને પછી એને મને
આપી દેજે !!

bhagavan ene
joie e badhu apaje,
ane pachhi ene mane
api deje !!

દરેકને અહીં પૈસાવાળું થવું છે,

દરેકને અહીં
પૈસાવાળું થવું છે,
પણ કોઈને કામ
નથી કરવું !!

darekane ahi
paisavalu thavu chhe,
pan koine kam
nathi karavu !!

Sad Shayari Gujarati

4 years ago

શરીરની હાજરી છે ત્યાં સુધી

શરીરની હાજરી છે ત્યાં
સુધી લાગણી વરસાવી દો,
પછી તસવીરને લાગણીની કોઈ
અસર નથી થતી !!

sarirani hajari chhe ty
sudhi lagani varasavi do,
pachi tasavirane laganini koi
asar nathi thati !!

Life Quotes Gujarati

4 years ago

વસ્તુઓ ત્યાં સુધી જ આકર્ષિત

વસ્તુઓ ત્યાં
સુધી જ આકર્ષિત કરે છે,
જ્યાં સુધી એ તમારી
નથી હોતી !!

vastuo tya
sudhi j akarshit kare chhe,
jya sudhi e tamari
nathi hoti !!

Life Quotes Gujarati

4 years ago

બસ મારું એક જ સપનું

બસ મારું
એક જ સપનું છે,
તારા ખોળામાં માથું રાખીને
ઊંઘી જવાનું !!

bas maru
ek j sapanu chhe,
tara kholama mathu rakhine
unghi javanu !!

અમુક લોકો એવા પણ મેળવ્યા

અમુક લોકો
એવા પણ મેળવ્યા છે મેં,
જે મારી પાસે કંઈ ના હતું છતાં
મારી સાથે હતા !!

amuk loko
eva pan melavya chhe me,
je mari pase kai na hatu chhata
mari sathe hata !!

દુઃખી થવાનો આ રસ્તો છોડી

દુઃખી થવાનો આ રસ્તો છોડી દો,
જેને તમારી કદર જ નથી એના માટે
હદથી વધારે ઘસાવાનું છોડી દો !!

dukhi thavano aa rasto chhodi do,
jene tamari kadar j nathi ena mate
hadathi vadhare ghasavanu chhodi do !!

Life Quotes Gujarati

4 years ago

હું ચાંદ તો તોડીને નહીં

હું ચાંદ તો
તોડીને નહીં લાવી શકું,
પણ એ જીદ કરશે તો એની સામે
અરીસો રાખી દઈશ !!

hu chand to
todine nahi lavi shaku,
pan e jid karashe to eni same
ariso rakhi daish !!

અઢળક કહાનીઓ હશે એ માણસ

અઢળક કહાનીઓ
હશે એ માણસ પાસે,
જે કોઈને કશું કહેતો નથી !!

adhalak kahanio
hashe e manas pase,
je koine kashun kaheto nathi !!

Sad Shayari Gujarati

4 years ago

તમે પ્રેમની વાત કરો છો,

તમે પ્રેમની વાત કરો છો,
હું તો ગુસ્સો પણ બહુ
પ્રેમથી કરું છું !!

tame premani vat karo chho,
hu to gusso pan bahu
premathi karu chhu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.