શરીરની હાજરી છે ત્યાં સુધી
શરીરની હાજરી છે ત્યાં
સુધી લાગણી વરસાવી દો,
પછી તસવીરને લાગણીની કોઈ
અસર નથી થતી !!
sarirani hajari chhe ty
sudhi lagani varasavi do,
pachi tasavirane laganini koi
asar nathi thati !!
Life Quotes Gujarati
2 years ago