ચાલને આજે ફરી ઝગડો કરીએ,
ચાલને આજે
ફરી ઝગડો કરીએ,
આ ચુપ થઇ ગયેલા સંબંધોને
ફરી બોલતા કરીએ !!
chalane aje
fari zagado karie,
chup thai gayela sambandhone
fari bolata karie !!
Breakup Shayari Gujarati
4 years ago
કેટલીક તરસનો ઈલાજ, વરસાદ નહીં
કેટલીક
તરસનો ઈલાજ,
વરસાદ નહીં વ્યક્તિ
હોય છે !!
ketalik
tarasano ilaj,
varasad nahi vyakti
hoy chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
આપણે તો નાની મોટી વાતો
આપણે તો નાની
મોટી વાતો ચાલુ કરી હતી,
આવો ગાઢ પ્રેમ થઇ જશે એની
ક્યાં ખબર હતી !!
apane to nani
moti vato chalu kari hati,
avo gadh prem thai jashe eni
kya khabar hati !!
Romantic Shayari Gujarati
4 years ago
જો તું કારણ ના પૂછે
જો તું કારણ ના
પૂછે તો એક વાત બોલું,
હવે તારા વગર જીવી
નહીં શકાય યાર !!
jo tu karan na
puchhe to ek vat bolu,
have tara vagar jivi
nahi shakay yar !!
Breakup Shayari Gujarati
4 years ago
મને નારાજ થવું પસંદ નથી,
મને નારાજ
થવું પસંદ નથી,
પણ એની મનાવવાની રીત
બહુ પસંદ છે !!
mane naraj
thavu pasand nathi,
pan eni manavavani rit
bahu pasand chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મજામાં છું એમ તો બધાને
મજામાં છું એમ
તો બધાને કહી દઉં,
પણ દુઃખી છું એમ કહેવા માટે
કોઈ ખાસ જોઈએ !!
majama chhu em
to badhane kahi dau,
pan dukhi chhu em kaheva mate
koi khas joie !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈ પુરુષની આંખો પોતાના માટે
કોઈ પુરુષની આંખો
પોતાના માટે ભીની થતી જોવી,
એ કોઈપણ સ્ત્રી માટે
અમુલ્ય ભેટ છે !!
koi purushani ankho
potana mate bhini thati jovi,
e koipan stri mate
amuly bhet chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
પોતાને કાબુમાં રાખતા શીખી જાઓ,
પોતાને કાબુમાં
રાખતા શીખી જાઓ,
બાકી અહેસાસ થશે ત્યારે
અફસોસ કરશો !!
potane kabuma
rakhata shikhi jao,
baki ahesas thashe tyare
afasos karasho !!
Life Quotes Gujarati
4 years ago
ઝુંપડીને મહેલ બનતા ક્યાં વાર
ઝુંપડીને મહેલ
બનતા ક્યાં વાર લાગે છે,
બસ એકાદ મિત્ર શ્રીકૃષ્ણ
જેવો હોવો જોઈએ !!
jhumpadine mahel
banat kya var lage chhe,
bas ekad mitra srikr̥shn
jevo hovo joie !!
Dosti Shayari Gujarati
4 years ago
મારો દિવસ પૂરો નથી થતો
મારો દિવસ
પૂરો નથી થતો યાર,
તારી સાથે વાત
કર્યા વગર !!
maro divas
puro nathi thato yar,
tari sathe vat
karya vagar !!
Romantic Shayari Gujarati
4 years ago
