Shala Rojmel
ભગવાન પાસે એટલી વખત માંગણી

ભગવાન પાસે
એટલી વખત માંગણી કરી છે,
કે એક દુવા કબુલ કરે તો પણ
તમે મારા થઇ જશો !!

bhagavan pase
etali vakhat mangani kari chhe,
ke ek duva kabul kare to pan
tame mara thai jasho !!

ના ફાવે તો મેદાન છોડી

ના ફાવે તો
મેદાન છોડી દેવું,
પણ જ્યાં રહો ત્યાં
વફાદાર રહેવું !!

na fave to
medan chhodi devu,
pan jya raho tya
vafadar rahevu !!

Life Quotes Gujarati

4 years ago

વીતેલા સંબંધની નોંધ ભલે ના

વીતેલા સંબંધની
નોંધ ભલે ના રાખો સાહેબ,
પણ તેમાંથી મળેલ અનુભવની
નોંધ જરૂર રાખજો !!

vitela sambandhani
nondh bhale na rakho saheb,
pan temanthi malel anubhavani
nondh jarur rakhajo !!

Life Quotes Gujarati

4 years ago

સાચો મિત્ર મેળવવા માટે, ખિસ્સું

સાચો મિત્ર
મેળવવા માટે,
ખિસ્સું નહિ દિલ ઉદાર
રાખવું પડે !!

sacho mitra
melavava mate,
khissu nahi dil udar
rakhavu pade !!

માણસની બસ એક આદત હોય

માણસની બસ
એક આદત હોય છે,
ના મળે તો ધીરજ નથી રાખતા અને
બધું મળે તો કદર નથી કરતા !!

manasani bas
ek aadat hoy chhe,
na male to dhiraj nathi rakhata ane
badhu male to kadar nathi karata !!

Life Quotes Gujarati

4 years ago

આ અમુક વરસની જિંદગીએ મને

આ અમુક વરસની
જિંદગીએ મને બરબાદ કરી નાખ્યો,
ખબર નહીં લોકો 80-90 વરસ
કેમ જીવતા હશે !!

aa amuk varasani
jindagie mane barabad kari nakhyo,
khabar nahi loko 80-90 varas
kem jivata hashe !!

Sad Shayari Gujarati

4 years ago

મહત્વનું કામ વ્યસ્ત માણસને સોપવું,

મહત્વનું કામ
વ્યસ્ત માણસને સોપવું,
કેમ કે નવરા માણસ પાસે
સમય નથી હોતો !!

mahatvanu kam
vyast manasane sopavu,
kem ke navara manas pase
samay nathi hoto !!

Life Quotes Gujarati

4 years ago

આનંદ ગાળોથી અને દુઃખ મૌનથી

આનંદ ગાળોથી
અને દુઃખ મૌનથી વ્યક્ત કરે
બસ એનું નામ મિત્ર !!

anand galothi
ane dukh maunathi vyakt kare
bas enu nam mitra !!

સમજદારી એ નથી કે તમને

સમજદારી એ નથી
કે તમને કેટલું યાદ રહે છે,
સમજદારી એ છે કે તમે કેટલું
ભૂલી શકો છો !!

samajadari e nathi
ke tamane ketalu yaad rahe chhe,
samajadari e chhe ke tame ketalu
bhuli shako chho !!

Life Quotes Gujarati

4 years ago

અમુક છોકરાઓ એવા પણ હોય

અમુક છોકરાઓ
એવા પણ હોય છે,
જેને હજુ સુધી ખબર નથી કે
છોકરી સાથે વાત કઈ
રીતે શરુ કરવી !!

amuk chhokarao
eva pan hoy chhe,
jene haju sudhi khabar nathi ke
chhokari sathe vat kai
rite sharu karavi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.