ઘણું કડવું પણ સત્ય છે,
ઘણું કડવું પણ સત્ય છે,
આપણે જેના વગર એક મિનીટ
ના રહી શકીએ એ આપણા વગર આખી
જિંદગી રહેવા તૈયાર હોય છે !!
ghanu kadavu pan saty chhe,
apane jena vagar ek minute
na rahi shakie e apana vagar aakhi
jindagi raheva taiyar hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
એક સારી Best Friend, Girl
એક સારી Best Friend,
Girl Friend કરતા પણ
વધારે ખુશી આપે છે !!
ek sari best friend,
girl friend karat pan
vadhare khushi ape chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ભાવ, લગાવ અને અભાવ જયારે
ભાવ, લગાવ અને અભાવ
જયારે હદથી વધી જાય ને ત્યારે
માણસનો સ્વભાવ બદલાઈ
જતો હોય છે !!
bhav, lagav ane abhav
jayare hadathi vadhi jay ne tyare
manasano svabhav badalai
jato hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
કોઈના સારાપણાનો એટલો પણ ફાયદો
કોઈના સારાપણાનો
એટલો પણ ફાયદો ના ઉઠાવો,
કે એ ખરાબ બનવા માટે
મજબુર થઇ જાય !!
koina sarapanano
etalo pan fayado na uthavo,
ke e kharab banava mate
majabur thai jay !!
Life Quotes Gujarati
4 years ago
મારે બે પાંચ પોતાના છે,
મારે બે
પાંચ પોતાના છે,
એમાં સૌથી ખાસ તું છે !!
mare be
panch potana chhe,
ema sauthi khas tu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તડપ શું કહેવાય એ એમને
તડપ શું
કહેવાય એ એમને પૂછો,
જેમની પાસે નંબર છે પણ
વાત નથી થતી !!
tadap shun
kahevay e emane puchho,
jemani pase number chhe pan
vat nathi thati !!
Breakup Shayari Gujarati
4 years ago
બસ એક તારા નામની રેખા
બસ એક તારા
નામની રેખા હાથમાં માંગુ છું,
હું ક્યાં નસીબ પાસેથી બીજું
કંઈ ખાસ માંગુ છું !!
bas ek tara
namani rekha hathama mangu chhu,
hu kya nasib pasethi biju
kai khas mangu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા દિલની ચાહત, કાલે પણ
મારા દિલની ચાહત,
કાલે પણ તમે જ હતા અને
આજે પણ તમે જ છો !!
mara dilani chahat,
kale pan tame j hata ane
aje pan tame j chho !!
Romantic Shayari Gujarati
4 years ago
જે આપણને રાહ જોવડાવે એની
જે આપણને રાહ
જોવડાવે એની કદી રાહ ના જોવી,
જે આપણી રાહ જોવે એને કદી
રાહ ના જોવડાવી !!
je apanane rah
jovadave eni kadi rah na jovi,
je apani rah jove ene kadi
rah na jovadavi !!
Life Quotes Gujarati
4 years ago
કોઈએ બહુ સાચું કહ્યું છે,
કોઈએ
બહુ સાચું કહ્યું છે,
પ્રેમ નહીં યાદો જ
રોવડાવે છે !!
koie
bahu sachhu kahyu chhe,
prem nahi yado j
rovadave chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
