Shala Rojmel
જેવી રીતે તમે મારા વગર

જેવી રીતે તમે
મારા વગર રહી શકો છો,
મને પણ શીખવાડી
દો ને PLEASE !!

jevi rite tame
mara vagar rahi shako chho,
mane pan shikhavadi
do ne please !!

અજાણ્યા માણસ સાથે વાત કરવાની

અજાણ્યા માણસ
સાથે વાત કરવાની પણ
પરવાનગી નહોતી અને જુઓ આજે
દહેજમાં પથારી પણ મળી !!

ajanya manas
sathe vat karavani pan
paravanagi nahoti ane juo aje
dahejama pathari pan mali !!

Sad Shayari Gujarati

4 years ago

બસ તારી એક #Kiss, અને

બસ તારી એક #Kiss,
અને મારી બધી નારાજગી દુર !!

bas tari ek #kiss,
ane mari badhi narajagi dur !!

મેળવવાની દોડમાં, માણવાનું ભૂલી ના

મેળવવાની દોડમાં,
માણવાનું ભૂલી ના જતા !!

melavavani dodama,
manavanu bhuli na jata !!

Life Quotes Gujarati

4 years ago

તમને છોડીને જવા વાળા જો

તમને છોડીને જવા
વાળા જો પાછું ફરીને જોઇ લે,
તો સમજી જજો કે STORY હજુ
ખતમ નથી થઇ !!

tamane chhodine java
vala jo pachhu farine joi le,
to samaji jajo ke story haju
khatam nathi thai !!

તને મારાથી હોય કે ના

તને મારાથી
હોય કે ના હોય,
પણ મને તારાથી
બહુ પ્રેમ છે !!

tane marathi
hoy ke na hoy,
pan mane tarathi
bahu prem chhe !!

પ્રેમ લાગણીનું એક એવું બંધન

પ્રેમ લાગણીનું
એક એવું બંધન છે,
જેમાં માણસ ખુદને પણ ભૂલી
જાય છે બીજા માટે !!

prem laganinu
ek evu bandhan chhe,
jema manas khudane pan bhuli
jay chhe bija mate !!

લાગણીઓનો દરિયો ધરાવતો વ્યક્તિ, ક્યારેક

લાગણીઓનો
દરિયો ધરાવતો વ્યક્તિ,
ક્યારેક નાના ખાબોચિયા માટે
તરસતો હોય છે !!

laganiono
dariyo dharavato vyakti,
kyarek nana khabochiya mate
tarasato hoy chhe !!

Sad Shayari Gujarati

4 years ago

તારા વગરની મારી જિંદગી એટલે,

તારા વગરની
મારી જિંદગી એટલે,
ખાલી સ્ટેડિયમમાં રમાતી
कोई #IPL મેચ !!

tara vagarani
mari jindagi etale,
khali stadium ma ramati
koi#IPL match !!

ઘરના લોકો પણ માની જ

ઘરના લોકો
પણ માની જ જાય છે,
જો કોશિશો બંને તરફથી અંતિમ
શ્વાસ સુધી હોય !!

gharana loko
pan mani j jay chhe,
jo koshisho banne tarafathi antim
shvas sudhi hoy !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.