ખાલી મેસેજ જોવો એ જ
ખાલી મેસેજ
જોવો એ જ પ્રેમ નથી,
પણ રિપ્લાય કરવાની ઉતાવળ
હોય એ પ્રેમ છે !!
khali message
jovo e j prem nathi,
pan reply karavani utaval
hoy e prem chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ
દરેક વ્યક્તિના
સ્વભાવમાં બદલાવ પાછળ
કોઈને કોઈ વ્યક્તિ જરૂર હોય છે,
પછી એ બદલાવ સારો
હોય કે ખરાબ !!
darek vyaktina
svabhavama badalav pachhal
koine koi vyakti jarur hoy chhe,
pachhi e badalav saro
hoy ke kharab !!
Life Quotes Gujarati
4 years ago
કહ્યા વગર બધું સમજી જાય,
કહ્યા વગર
બધું સમજી જાય,
તેની જોડે જીવવાની મજા જ
કંઈક અલગ હોય છે !!
kahya vagar
badhu samaji jay,
teni jode jivavani maj j
kaik alag hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
લાઈફમાં સપોર્ટ કરવાવાળું એક પણ
લાઈફમાં સપોર્ટ
કરવાવાળું એક પણ વ્યક્તિ હોય,
તો આખી લાઈફ ચેન્જ
થઇ જાય છે !!
life ma support
karavavalu ek pan vyakti hoy,
to akhi life change
thai jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
પ્રખ્યાત થવાના ચક્કરમાં, લોકો કુખ્યાત
પ્રખ્યાત
થવાના ચક્કરમાં,
લોકો કુખ્યાત થઇ રહ્યા છે !!
prakhyat
thavana chakkarama,
loko kukhyat thai rahya chhe !!
Life Quotes Gujarati
4 years ago
ઘી, દૂધ અને માખણ કરતા
ઘી, દૂધ અને
માખણ કરતા પણ,
વધારે ચરબી પૈસાથી
ચઢે છે !!
ghi, dudh ane
makhan karata pan,
vadhare charabi paisathi
chadhe chhe !!
Life Quotes Gujarati
4 years ago
તું ONLINE આવે ને મારા
તું ONLINE આવે ને
મારા ચહેરા પર SMILE આવી જાય,
બસ કંઈક એવો પ્રેમ છે તારી સાથે !!
tu online ave ne
mara chahera par smile avi jay,
bas kaik evo prem chhe tari sathe !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ કૃષ્ણ જેવો અને તરસ
પ્રેમ કૃષ્ણ જેવો અને
તરસ જો રાધા જેવી હોય,
તો તમને કોઈ અલગ
ના કરી શકે !!
prem kr̥shna jevo ane
taras jo radha jevi hoy,
to tamane koi alag
na kari shake !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈ માટે જીવ આપવો એ
કોઈ માટે જીવ
આપવો એ પ્રેમ નથી,
કોઈ માટે જીવથી પણ વધારે
વ્હાલું બની જવું એ પ્રેમ છે !!
koi mate jiv
apavo e prem nathi,
koi mate jivathi pan vadhare
vhalu bani javu e prem chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
Promise તો આખી દુનિયા કરે
Promise તો
આખી દુનિયા કરે છે,
હું તો લગ્ન કરીને
Prove કરીશ !!
promise to
akhi duniya kare chhe,
hu to lagn karine
prove karish !!
Romantic Shayari Gujarati
4 years ago
