Shala Rojmel
પ્રેમને સફળતા કે નિષ્ફળતા સાથે

પ્રેમને સફળતા કે
નિષ્ફળતા સાથે સંબંધ નથી,
પ્રેમને તો માત્ર થવા
સાથે સંબંધ છે !!

premane safalaa ke
nishfalata sathe sambandh nathi,
premane to matra thav
sathe sambandh chhe !!

એ પ્રેમ બહુ જોરદાર હોય

એ પ્રેમ બહુ
જોરદાર હોય છે,
જેની શરૂઆત દોસ્તીથી
થાય છે !!

e prem bahu
joradar hoy chhe,
jeni sharuat dostithi
thay chhe !!

ભૂલો શોધવાને બદલે સમાધાન શોધો,

ભૂલો શોધવાને
બદલે સમાધાન શોધો,
ફરિયાદ તો કોઈપણ
કરી શકે છે !!

bhulo shodhavane
badale samadhan shodho,
fariyad to koipan
kari shake chhe !!

Life Quotes Gujarati

4 years ago

તકલીફ એમને નથી હોતી જે

તકલીફ એમને નથી
હોતી જે ચાલ્યા જાય છે,
તકલીફ એમને હોય છે જે
પાછળ રહી જાય છે !!

takalif emane nathi
hoti je chalya jay chhe,
takalif emane hoy chhe je
pachhal rahi jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

કોઈના વગર મરવું તો સહેલું

કોઈના વગર
મરવું તો સહેલું છે,
પણ કોઈના વગર જીવવું બહુ
મુશ્કેલ હોય છે !!

koina vagar
maravu to sahelu chhe,
pan koina vagar jivavu bahu
mushkel hoy chhe !!

મતલબ પૂરો થઇ ગયા પછી,

મતલબ
પૂરો થઇ ગયા પછી,
ખૂબીઓમાં પણ ખામીઓ
દેખાવા લાગે છે !!

matalab
puro thai gaya pachhi,
khubioma pan khamio
dekhava lage chhe !!

Life Quotes Gujarati

4 years ago

ખુલવા લાગ્યા છે શહેર આવો

ખુલવા લાગ્યા છે
શહેર આવો મુકાલાત કરીએ,
ફોનને ખિસ્સામાં જ રાખજો
આવો થોડી વાત કરીએ !!

khulava lagya chhe
shaher avo mukalat karie,
phone ne khissama j rakhajo
avo thodi vat karie !!

Life Quotes Gujarati

4 years ago

કેવી મસ્ત ફીલિંગ્સ આવે, આપણે

કેવી મસ્ત ફીલિંગ્સ આવે,
આપણે જેને ચાહતા હોય એ જ આપણું
લાઈફ પાર્ટનર બની જાય !!

kevi mast feeling ave,
apane jene chahata hoy e j apanu
life partner bani jay !!

હું મારા બધા જ પ્લાન

હું મારા બધા જ
પ્લાન કેન્સલ કરી શકું,
જો તું મને મળવા
આવતી હોય !!

hu mara badha j
plan cancel kari shaku,
jo tu mane malava
avati hoy !!

બસ એટલો વિશ્વાસ રાખજે, કે

બસ એટલો વિશ્વાસ રાખજે,
કે તું મારી સાથે હોઈશ તો તને ક્યારેય
કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં !!

bas etalo vishvas rakhaje,
ke tu mari sathe hoish to tane kyarey
koi vatama dukhi nahi thav dau !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.