Shala Rojmel
ઘા અમારો એક જ હશે

ઘા અમારો
એક જ હશે વ્હાલા,
પણ યાદ તો તારી સાથ
પેઢીને રહેશે !!

gha amaro
ek j hashe vhal,
pan yad to tari sath
pedhine raheshe !!

ઈજ્જત આપો તો ઈજ્જત મળશે,

ઈજ્જત આપો તો ઈજ્જત મળશે,
બાકી હેસિયત જોઇને માથુ ઝૂકાવવાની
મારી આદત નથી હો વ્હાલા !!

ijjat apo to ijjat malashe,
baki hesiyat joine mathu jhukavavani
mari adat nathi ho vhal !!

ચુપ રહેવાથી સિંહની જાત બદલાઈ

ચુપ રહેવાથી
સિંહની જાત બદલાઈ ના જાય,
ને રાડો પાડવાથી કુતરા
સિંહ ના થઇ જાય !!

cup rahevathi
sinhani jat badalai na jay,
ne rado padavathi kutar
sinh na thai jay !!

જે લોકો મને નથી સમજતા

જે લોકો મને નથી સમજતા
અમને હું IGNORE કરી દવ છું,
હવે જીવવાનો નિયમ કંઇક એવો છે !!

je loko mane nathi samajat
amane hu ignore kari dav chhu,
have jivavano niyam kaik evo chhe !!

ગુજરાતી છોકરીઓમાં બીજું કશું હોય

ગુજરાતી છોકરીઓમાં
બીજું કશું હોય કે ના હોય,
પણ #Attitude તો આખા
ગામનો હોય !!

gujarati chhokariom
biju kashun hoy ke na hoy,
pan#attitude to akh
gamano hoy !!

એવું બદલાઈ જવું છે ને,

એવું બદલાઈ જવું છે ને,
લોકો તરસી જાય
પહેલા જેવો જોવા માટે !!

evu badalai javu chhe ne,
loko tarasi jay
pahel jevo jov mate !!

અરે કંઈ વાંધો નહીં, લોકો

અરે કંઈ વાંધો નહીં,
લોકો અમને મતલબ પડે
ત્યારે તો યાદ કરે છે !!

are kai vandho nahi,
loko amane matalab pade
tyare to yad kare chhe !!

હું મારી નજરમાં બરાબર છું,

હું મારી
નજરમાં બરાબર છું,
બીજાની નજરનો મેં ઠેકો
નથી લીધો !!

hu mari
najaram barabar chhu,
bijani najarano me theko
nathi lidho !!

લોકો શ્વાસ લઈને જીવે છે,

લોકો
શ્વાસ લઈને જીવે છે,
હું વિશ્વાસ રાખીને
જીવું છું !!

loko
shvas laine jive chhe,
hu vishvas rakhine
jivu chhu !!

હશે જો એને પ્રેમ તો

હશે જો એને
પ્રેમ તો સામે થી આવશે એ,
પ્રેમ મા પાગલ બનાય દોસ્ત ,
ભીખારી નહી !!
😎😎😎😎😎😎😎

hashe jo ene
prem to same thi avashe e,
prem m pagal banay dost,
bhikhari nahi !!
😎😎😎😎😎😎😎

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.