છોકરીઓ તો બોલકણી જ હોવી
છોકરીઓ તો
બોલકણી જ હોવી જોઈએ,
મૂંગી તો હું #KISS કરીને
પણ કરી દઈશ !!
chhokario to
bolakani j hovi joie,
mungi to hu #kiss karine
pan kari daish !!
Romantic Shayari Gujarati
4 years ago
જેને તમે તમારું ભાગ્ય સમજો
જેને તમે
તમારું ભાગ્ય સમજો છો,
એ ભાગ્યે જ તમને એમના
સમજે છે !!
jene tame
tamaru bhagy samajo chho,
e bhagye j tamane emana
samaje chhe !!
Bewafa Shayari Gujarati
4 years ago
પ્રેમ જો બંને તરફથી હોય,
પ્રેમ જો
બંને તરફથી હોય,
તો જ ખુશીઓ આપે છે !!
prem jo
banne tarafathi hoy,
to j khushio ape chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બસ એક વિનંતી છે મારી,
બસ એક વિનંતી છે મારી,
જયારે તને મારી કોઈ વાત ખોટી લાગે,
ત્યારે એની સૌથી પહેલા જાણ મને
કરજે કોઈ બીજાને નહીં !!
bas ek vinanti chhe mari,
jayare tane mari koi vat khoti lage,
tyare eni sauthi pahela jan mane
karaje koi bijane nahi !!
Romantic Shayari Gujarati
4 years ago
બહુ નજીક આવી ગયું કોઈ,
બહુ નજીક
આવી ગયું કોઈ,
બહુ દુર રહીને !!
bahu najik
avi gayu koi,
bahu dur rahine !!
Romantic Shayari Gujarati
4 years ago
ઘણી વખત બધું કરી શકતો
ઘણી વખત
બધું કરી શકતો વ્યક્તિ,
ખાલી જતું નથી
કરી શકતો !!
ghani vakhat
badhu kari shakato vyakti,
khali jatu nathi
kari shakato !!
Life Quotes Gujarati
4 years ago
મનપસંદ વ્યક્તિની કમી, આખી દુનિયા
મનપસંદ
વ્યક્તિની કમી,
આખી દુનિયા ભેગી થઈને પણ
પૂરી નથી કરી શકતી !!
manapasand
vyaktini kami,
akhi duniya bhegi thaine pan
puri nathi kari shakati !!
Breakup Shayari Gujarati
4 years ago
શોધજે મને હૃદય પર હાથ
શોધજે મને
હૃદય પર હાથ મુકીને,
જો યાદ આવું તો સમજી
જજે પ્રેમ છે !!
shodhaje mane
hr̥day par hath mukine,
jo yad avu to samaji
jaje prem chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ એટલે માત્ર આખો દિવસ
પ્રેમ એટલે માત્ર
આખો દિવસ વાત કરવી નહીં,
વાત ના કરતા હોય છતાં વિચારો
આવે એ જ સાચો પ્રેમ !!
prem etale matr
akho divas vat karavi nahi,
vat na karata hoy chhata vicharo
ave e j sacho prem !!
Romantic Shayari Gujarati
4 years ago
ખાલી વાતો જ નથી થતી
ખાલી વાતો જ
નથી થતી આપણી,
બાકી પ્રેમ તો હું તને જ કરું છું !!
khali vato j
nathi thati apani,
baki prem to hu tane j karu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
