થોડી વધારે વાતો કર મારી
થોડી વધારે
વાતો કર મારી સાથે,
મારું મન નથી ભરાતું તારી
સાથે વાતો કરીને !!
thodi vadhare
vato kar mari sathe,
maru man nathi bharatu tari
sathe vato karine !!
Romantic Shayari Gujarati
4 years ago
માણસના વિચારો, સમય સાથે બદલાતા
માણસના વિચારો,
સમય સાથે બદલાતા રહે છે !!
manasan vicharo,
samay sathe badalata rahe chhe !!
Life Quotes Gujarati
4 years ago
એવા વ્યક્તિથી દુર થઇ જાઓ
એવા વ્યક્તિથી
દુર થઇ જાઓ સાહેબ,
જેને તમારા હોવા છતાં
બીજાની જરૂર પડે !!
eva vyaktithi
dur thai jao saheb,
jene tamara hov chhata
bijani jarur pade !!
Life Quotes Gujarati
4 years ago
ચિંતા ના કરો સાહેબ, જેણે
ચિંતા ના કરો સાહેબ,
જેણે દિલ ભેગા કર્યા છે એ નસીબ
પણ ભેગા કરી દેશે !!
chinta na karo saheb,
jene dil bheg karya chhe e nasib
pan bhega kari deshe !!
Romantic Shayari Gujarati
4 years ago
જો વ્યક્તિ મનગમતું હોય, તો
જો વ્યક્તિ
મનગમતું હોય,
તો SIMPLE DATE પણ
BEST હોય છે !!
jo vyakti
managamatu hoy,
to simple date pan
best hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ભલે મારી પાસે કંઈ નથી,
ભલે મારી પાસે કંઈ નથી,
પણ હું તને પ્રોમિસ કરું છું કે તારી
બધી ઈચ્છાઓ પૂરી કરીશ !!
bhale mari pase kai nathi,
pan hu tane promise karu chhu ke tari
badhi ichchhao puri karish !!
Romantic Shayari Gujarati
4 years ago
યાદના વાઇરસની, કોઈ દવા નથી
યાદના વાઇરસની,
કોઈ દવા નથી હોતી !!
yadana virus ni,
koi dava nathi hoti !!
Miss You Shayari Gujarati
4 years ago
જયારે ખોટા લોકો લાઈફમાંથી જાય,
જયારે ખોટા
લોકો લાઈફમાંથી જાય,
ત્યારે સાચા લોકોની
એન્ટ્રી થાય છે !!
jayare khota
loko life mathi jay,
tyare sacha lokoni
entry thay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
હારવું મારે જરૂરી હતું, કારણ
હારવું મારે જરૂરી હતું,
કારણ કે યુદ્ધ જ લાગણીઓનું હતું !!
haravu mare jaruri hatu,
karan ke yuddha j laganionu hatu !!
Sad Shayari Gujarati
4 years ago
રાત પડે ને ઊંઘ આવે
રાત પડે ને
ઊંઘ આવે કે ના આવે,
પણ તારી યાદ આવે એ
તો નક્કી જ છે !!
rat pade ne
ungh ave ke na ave,
pan tari yad ave e
to nakki j chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
