વાત બસ એટલી છે, કે
વાત બસ એટલી છે,
કે તારા વગર હવે મને
જરાય નથી ચાલતું !!
vat bas etali chhe,
ke tara vagar have mane
jaray nathi chalatu !!
Romantic Shayari Gujarati
4 years ago
અભિમાન એકમાત્ર એવી દોડ છે,
અભિમાન
એકમાત્ર એવી દોડ છે,
જ્યાં જીતવાવાળો પોતે જ
હારી જતો હોય છે !!
abhiman
ekamatra evi dod chhe,
jya jitavavalo pote j
hari jato hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
ઘણા વર્ષોના અનુભવે ખબર પડી,
ઘણા વર્ષોના
અનુભવે ખબર પડી,
ખુશ રહેવા માટે લોકોને ઇગ્નોર
કરવા પડે છે !!
ghana varshona
anubhave khabar padi,
khush raheva mate lokone ignore
karava pade chhe !!
Life Quotes Gujarati
4 years ago
એક હકીકત મને બહુ ગમે
એક હકીકત
મને બહુ ગમે છે,
એ મારા નથી છતાં મને
બહુ ગમે છે !!
ek hakikat
mane bahu game chhe,
e mara nathi chhata mane
bahu game chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તમે સારા લાગો છો એટલે
તમે સારા લાગો
છો એટલે ભાવ આપું છું,
બાકી ઇગ્નોર કરવામાં તો અમે
પણ PHD કરેલી છે !!
tame sara lago
chho etale bhav apu chhu,
baki ignore karavama to ame
pan phd kareli chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ભલે એ તમારી બહેન હોય
ભલે એ તમારી
બહેન હોય કે ના હોય,
પણ છોકરીની રક્ષા
જરૂર કરજો !!
bhale e tamari
bahen hoy ke na hoy,
pan chhokarini raksha
jarur karajo !!
Life Quotes Gujarati
4 years ago
જયારે સહન કરવાની આદત પડી
જયારે સહન
કરવાની આદત પડી જાય,
આંખમાંથી આંસુ આવતા
બંધ થઇ જાય છે !!
jayare sahan
karavani adat padi jay,
ankhamanthi ansu avata
bandh thai jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
એમ તો મને એ આખે
એમ તો મને
એ આખે આખી ગમે છે,
પણ એના ગાલ પર પડતા
ખાડા વધુ ગમે છે !!
em to mane
e akhe akhi game chhe,
pan ena gal par padata
khada vadhu game chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તું હાથ પકડીને કહેજે ક્યારેક
તું હાથ પકડીને
કહેજે ક્યારેક ચાલ મારી સાથે,
હું નહીં પૂછું કે ક્યાં ક્યારે
અને શું કામ !!
tu hath pakadine
kaheje kyarek chal mari sathe,
hu nahi puchhu ke kya kyare
ane shun kam !!
Romantic Shayari Gujarati
4 years ago
તારા ગયા પછી મારું કોણ
તારા ગયા
પછી મારું કોણ થશે,
અમે તો બધું ખોઈ દીધું છે
તને પામવાની જીદમાં !!
tara gaya
pachhi maru kon thashe,
ame to badhu khoi didhu chhe
tane pamavani jidama !!
Romantic Shayari Gujarati
4 years ago
