હું હજુ પણ હજાર વાર
હું હજુ પણ
હજાર વાર નમું છું,
કેમ કે મને વટ નહીં સંબંધ
વધારે વ્હાલો છે !!
hu haju pan
hajar var namu chhu,
kem ke mane vat nahi sambandh
vadhare vhalo chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ચા ના કપ જેવો નશો
ચા ના કપ
જેવો નશો છે તારામાં,
સવાર પડતા જ તારી તલબ
જાગી જાય છે !!
cha na cup
jevo nasho chhe tarama,
savar padata j tari talab
jagi jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
હંમેશા પરેશાન રહેતા હોય તો
હંમેશા પરેશાન
રહેતા હોય તો સમજી લેવું,
જીવન જીવવાની રીતમાં
નક્કી કંઈક ભૂલ છે !!
hammesha pareshan
raheta hoy to samaji levu,
jivan jivavani ritama
nakki kaik bhul chhe !!
Life Quotes Gujarati
4 years ago
આપણી ખાલી વાતો જ બંધ
આપણી ખાલી
વાતો જ બંધ થઇ છે,
પ્રેમ તો હું આજે પણ
તને જ કરું છું !!
apani khali
vato j bandh thai chhe,
prem to hu aaje pan
tane j karu chhu !!
Breakup Shayari Gujarati
4 years ago
કાશ એક એવી પણ દુનિયા
કાશ એક
એવી પણ દુનિયા હોત,
જ્યાં મતલબી નહીં લાગણીવાળા
માણસો જ રહેતા હોત !!
kash ek
evi pan duniya hot,
jya matalabi nahi laganivala
manaso j raheta hot !!
Sad Shayari Gujarati
4 years ago
મારા દરેક અચાનક BYE પાછળ
મારા દરેક અચાનક
BYE પાછળ એક જ ઈચ્છા હોય છે,
કે કાશ તું મને કહે થોડીવાર
રોકાઈ જાને પ્લીઝ !!
mar darek achanak
bye pachhal ek j ichchha hoy chhe,
ke kash tu mane kahe thodivar
rokai jane please !!
Romantic Shayari Gujarati
4 years ago
મારે તું મારી લાઈફમાં, હંમેશા
મારે તું
મારી લાઈફમાં,
હંમેશા માટે જોઈએ છે !!
mare tu
mari life ma,
hammesha mate joie chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કેટલા ઉદાસ રહેતા હશે એ
કેટલા ઉદાસ
રહેતા હશે એ સપનાઓ,
જે કોઈકના જવાથી તૂટી
જતા હોય છે !!
ketala udas
raheta hashe e sapanao,
je koikana javathi tuti
jata hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
સાથે રહેતા લોકો પણ જો
સાથે રહેતા લોકો
પણ જો દગો કરી જતા હોય,
તો ઓનલાઈન વાળાઓનો તો
ભરોસો જ શું કરવો !!
sathe raheta loko
pan jo dago kari jata hoy,
to online valaono to
bharoso j shun karavo !!
Sad Shayari Gujarati
4 years ago
આજકાલ લાગણીઓ માણસમાં ઓછી, અને
આજકાલ
લાગણીઓ માણસમાં ઓછી,
અને સ્ટેટસમાં વધારે
જોવા મળે છે !!
ajakal
laganio manasama ochhi,
ane status ma vadhare
jova male chhe !!
Sad Shayari Gujarati
4 years ago
