સમય ભલે ગમે તેટલો ખરાબ
સમય ભલે
ગમે તેટલો ખરાબ હોય,
બસ મનગમતા વ્યક્તિનો
સાથ હોવો જોઈએ !!
samay bhale
game tetalo kharab hoy,
bas managamata vyaktino
sath hovo joie !!
Romantic Shayari Gujarati
4 years ago
વરસતો વરસાદ એક હદ સુધી
વરસતો વરસાદ
એક હદ સુધી જ ગમે,
પણ તું સાથે હોય તો એ
અનહદ ગમે !!
varasato varasad
ek had sudhi j game,
pan tu sathe hoy to e
anahad game !!
Romantic Shayari Gujarati
4 years ago
તારી પાસે બસ એટલું જ
તારી પાસે
બસ એટલું જ માંગીશ,
કે તું હંમેશા મારો બનીને રહેજે !!
tari pase
bas etalu j mangish,
ke tu hammesha maro banine raheje !!
Romantic Shayari Gujarati
4 years ago
હું જેમાં આંધળો થયો, અફસોસ
હું જેમાં આંધળો થયો,
અફસોસ કે એ પ્રેમ સાવ
મતલબી હતો !!
hu jema andhalo thayo,
afasos ke e prem sav
matalabi hato !!
Bewafa Shayari Gujarati
4 years ago
મેં ઘણાના આંસુ લૂછ્યા છે
મેં ઘણાના
આંસુ લૂછ્યા છે ઉમ્રભર,
હું બહુ ભીંજાયેલો રૂમાલ છું સાહેબ !!
me ghanana
aansu luchchhya chhe umrabhar,
hu bahu bhinjayelo rumal chhu saheb !!
Sad Shayari Gujarati
4 years ago
સાંજે ઘેર આવતા જ મને
સાંજે ઘેર આવતા
જ મને #HUG કરીને,
બધો થાક ઓગાળી નાખવા
મને તારી જરૂર છે !!
sanje gher avata
j mane#hug karine,
badho thak ogali nakhava
mane tari jarur chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આજે તારી યાદ આવતા જ
આજે તારી યાદ
આવતા જ આંખો ભીની થઇ ગઈ,
ઝઘડો એટલો મોટો પણ નહોતો
કે સોલ્વ ના થઇ શકે !!
aaje tari yaad
avata j ankho bhini thai gai,
zaghado etalo moto pan nahoto
ke solve na thai shake !!
Breakup Shayari Gujarati
4 years ago
જે દિવસે તને પ્રેમ કરવાનું
જે દિવસે તને
પ્રેમ કરવાનું છોડી દઈશ,
એ દિવસે આ દુનિયાને
પણ છોડી દઈશ !!
je divase tane
prem karavanu chhodi daish,
e divase duniyane
pan chhodi daish !!
Romantic Shayari Gujarati
4 years ago
આજકાલ દિવસ સારા વીતે છે,
આજકાલ
દિવસ સારા વીતે છે,
લાગે છે મારા માટે પણ કોઈ
વ્રત કરી રહ્યું છે !!
ajakal
divas sar vite chhe,
lage chhe mara mate pan koi
vrat kari rahyu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
અર્જુન યુધિષ્ઠિર અને ભીમ બધા
અર્જુન યુધિષ્ઠિર અને
ભીમ બધા ઇતિહાસમાં સમાઈ ગયા,
પણ શકુની વાળા પાસા આજે પણ
ઘણા લોકો પાસે છે !!
arjun yudhishthir ane
bhim badha itihasama samai gaya,
pan shakuni vala pasa aje pan
ghana loko pase chhe !!
Life Quotes Gujarati
4 years ago
