Shala Rojmel
ખોટેખોટા વ્હાલ કરતા સાચે સાચું

ખોટેખોટા વ્હાલ
કરતા સાચે સાચું વેર સારું,
ભેળસેળિયા અમૃત કરતા ચોખ્ખે
ચોખ્ખું ઝેર સારું !!

khotekhota vhal
karata sache sachhu ver saru,
bhelaseliya amr̥ut karata chokhkhe
chokhkhu jher saru !!

Life Quotes Gujarati

4 years ago

આપણે પ્રસન્ન નથી રહી શકતા

આપણે પ્રસન્ન નથી
રહી શકતા એનું એક કારણ,
આપણે શ્રદ્ધામાં નહીં સ્પર્ધામાં
જીવીએ છીએ !!

apane prasann nathi
rahi shakata enu ek karan,
apane shraddhama nahi spardhama
jivie chie !!

Life Quotes Gujarati

4 years ago

ખબર નહીં કેમ, પણ સૌથી

ખબર નહીં કેમ,
પણ સૌથી વધારે ખુશી મને
તારી સાથે જ મળે છે !!

khabar nahi kem,
pan sauthi vadhare khushi mane
tari sathe j male chhe !!

માથું માત્ર એ લોકો જ

માથું માત્ર એ
લોકો જ ચૂમતા હોય છે,
જે શરીરને નહીં આત્માને
પ્રેમ કરતા હોય છે !!

mathu matr e
loko j cumata hoy chhe,
je sharirane nahi atmane
prem karata hoy chhe !!

આપણે કોઈ માટે ત્યાં સુધી

આપણે કોઈ માટે
ત્યાં સુધી જ સારા છીએ,
જ્યાં સુધી એમનો ફાયદો
કરાવતા રહીએ !!

apane koi mate
tya sudhi j sara chhie,
jya sudhi emano fayado
karavata rahie !!

Sad Shayari Gujarati

4 years ago

મારો હોવા છતાં જે મારો

મારો હોવા
છતાં જે મારો નહોતો,
એ વ્યક્તિને મેં બેહદ
ચાહ્યો છે !!

maro hova
chhata je maro nahoto,
e vyaktine me behad
chahyo chhe !!

ચાલ કંઇક એવી રીતે હું

ચાલ કંઇક એવી
રીતે હું તને પ્રેમ કરી લઉં,
તું મને ગળે લગાવ ને હું તને
બાહોમાં ભરી લઉં !!

chal kaik evi
rite hu tane prem kari lau,
tu mane gale lagav ne hu tane
bahoma bhari lau !!

ઓયે મારા મમ્મ્મીના જમાઈ તૈયાર

ઓયે મારા
મમ્મ્મીના જમાઈ તૈયાર રહેજે,
બસ થોડા જ દિવસોમાં તને
એમનાથી મળાવીશ !!

oye mara
mammina jamai taiyar raheje,
bas thoda j divasoma tane
emanathi malavish !!

આદત બની ગઈ છો તું

આદત બની
ગઈ છો તું મારી,
તારા વગર જિંદગી
હવે કંઈ નથી !!

aadat bani
gai chho tu mari,
tara vagar jindagi
have kai nathi !!

એકલા ડર લાગે છે થી

એકલા ડર લાગે છે થી લઈને,
"એકલા રહેવામાં જ મજા છે" આટલામાં
આપણે ક્યાંક મોટા થઇ ગયા !!

ekala dar lage chhe thi laine,
"ekal rahevama j maja chhe" atalama
apane kyank mota thai gaya !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.