ખોટું ના લગાડવા માટે જ,
ખોટું ના
લગાડવા માટે જ,
આજકાલ લોકો ખોટું
બોલે છે !!
khotu na
lagadava mate j,
ajakal loko khotu
bole chhe !!
Life Quotes Gujarati
4 years ago
તારી હતી, તારી છું અને
તારી હતી, તારી છું
અને ફક્ત તારી જ રહીશ,
ખબર નહીં આવો મેસેજ
ક્યારે આવશે !!
tari hati, tari chhu
ane fakt tari j rahish,
khabar nahi avo message
kyare avashe !!
Romantic Shayari Gujarati
4 years ago
માસ્ક પહેરી પહેરીને થાકી ગયા
માસ્ક પહેરી
પહેરીને થાકી ગયા એ લોકો,
જે કહેતા હતા કે વહુ તો ઘૂંઘટમાં
જ સારી લાગે !!
mask paheri
paherine thaki gay e loko,
je kaheta hata ke vahu to ghunghatam
j sari lage !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રપોઝલ તો વેપારમાં હોય, બાકી
પ્રપોઝલ તો વેપારમાં હોય,
બાકી પ્રેમમાં તો પાંપણોનું ઝુકી
જવું એ જ કાફી હોય છે !!
proposal to veparama hoy,
baki premama to pampanonu jhuki
javu e j kafi hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કેટલો બધો MISS કરું છું
કેટલો બધો
MISS કરું છું હું એને,
અને એ હરામી મને મળવા
જ નથી આવતો !!
ketalo badho
miss karu chhu hu ene,
ane e harami mane malava
j nathi avato !!
Breakup Shayari Gujarati
4 years ago
બાકી બધા બહાના રહેવા દે
બાકી બધા
બહાના રહેવા દે બકા,
સીધું કહી દે કે તને હવે મારામાં
રસ નથી રહ્યો !!
baki badha
bahana raheva de baka,
sidhu kahi de ke tane have marama
ras nathi rahyo !!
Bewafa Shayari Gujarati
4 years ago
જો તમે કોઈ અસાધારણ નિર્ણય
જો તમે કોઈ
અસાધારણ નિર્ણય નહીં લો,
તો તમારે એક સાધારણ જિંદગી
જીવવી પડશે !!
jo tame koi
asadharan nirnay nahi lo,
to tamare ek sadharan jindagi
jivavi padashe !!
Life Quotes Gujarati
4 years ago
16 છોકરીઓના મોબાઈલ નંબર જોઈએ
16 છોકરીઓના
મોબાઈલ નંબર જોઈએ છે,
શ્રાવણ આવી ગયો છે મારે રીચાર્જ
કરીને પુણ્ય કમાવું છે !!
16 chhokariona
mobile number joie chhe,
shravan aavi gayo chhe mare recharge
karine punya kamavu chhe !!
Gujarati Jokes
4 years ago
બસ એક તને જ માંગી
બસ એક
તને જ માંગી છે,
આખી દુનિયાનું મારે
શું કરવું છે !!
bas ek
tane j mangi chhe,
akhi duniyanu mare
shun karavu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
દિવસે ને દિવસે, તારા પ્રત્યેનો
દિવસે ને દિવસે,
તારા પ્રત્યેનો પ્રેમ
વધતો જાય છે !!
divase ne divase,
tar pratyeno prem
vadhato jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
