આમાં ગણતરી કરવાની જરૂર જ
આમાં ગણતરી
કરવાની જરૂર જ ક્યાં છે,
ચોખ્ખું ગણિત છે તું બાદ તો
જિંદગી બરબાદ !!
aama ganatari
karavani jarur j kya chhe,
chokhkhu ganit chhe tu bad to
jindagi barabad !!
Romantic Shayari Gujarati
3 years ago
આપણી એ છેલ્લી મુલાકાત, મારી
આપણી એ
છેલ્લી મુલાકાત,
મારી જિંદગીની છેલ્લી
ખુશી હતી !!
apani e
chhelli mulakat,
mari jindagini chhelli
khushi hati !!
Breakup Shayari Gujarati
3 years ago
ચિંતા કરવાનું છોડી દો, જેવું
ચિંતા
કરવાનું છોડી દો,
જેવું પાણી તેવી હોડી
બનાવી લો !!
chinta
karavanu chhodi do,
jevu pani tevi hodi
banavi lo !!
Life Quotes Gujarati
3 years ago
અમે જેને દિલથી પ્રેમ કર્યો,
અમે જેને
દિલથી પ્રેમ કર્યો,
એ દિમાગથી ગેમ
રમી ગયા !!
ame jene
dilathi prem karyo,
e dimagathi game
rami gay !!
Bewafa Shayari Gujarati
3 years ago
તું કોફી ભલે પીવે, પણ
તું કોફી ભલે પીવે,
પણ મારા માટે ચા તો તારે
જ બનાવવાની છે !!
tu coffee bhale pive,
pan mara mate cha to tare
j banavavani chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનની એ સૌથી મોટી ભૂલ
જીવનની એ
સૌથી મોટી ભૂલ હોય છે,
જે ભૂલમાંથી આપણે કંઈ
શીખતા નથી !!
jivanani e
sauthi moti bhul hoy chhe,
je bhulamanthi apane kai
shikhata nathi !!
Life Quotes Gujarati
3 years ago
તારા હોઠ, મને બહુ ટેસ્ટી
તારા હોઠ,
મને બહુ ટેસ્ટી
લાગે છે !!
tara hoth,
mane bahu tasty
lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે સાચો પ્રેમ થાય ત્યારે
જયારે સાચો પ્રેમ થાય
ત્યારે સાથે સુવાના નહીં પરંતુ
સાથે રહેવાના સપના
જોવામાં આવે છે !!
jayare sacho prem thay
tyare sathe suvana nahi parantu
sathe rahevana sapana
jovama ave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવમાં જીવ આવી જાય, જયારે
જીવમાં જીવ આવી જાય,
જયારે લાંબા ઇન્તજાર પછી
તારું એક HI આવી જાય !!
jivama jiv aavi jay,
jayare lamba intajar pachi
taru ek hi avi jay !!
Romantic Shayari Gujarati
3 years ago
બધા અત્તરોના આજે ભાવ ગગડી
બધા અત્તરોના
આજે ભાવ ગગડી ગયા,
જયારે પહેલા વરસાદે માટીને
આલિંગન આપ્યું !!
badha attarona
aaje bhav gagadi gaya,
jayare pahela varasade matine
alingan apyu !!
Romantic Shayari Gujarati
3 years ago
