Shala Rojmel
રડવાથી કંઈ મળતું તો નથી,

રડવાથી
કંઈ મળતું તો નથી,
પણ દુઃખ ઓછું જરૂર
થઇ જાય છે !!

radavathi
kai malatu to nathi,
pan dukh ochhu jarur
thai jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ઘણી વખત જતું કરવામાં જ,

ઘણી વખત
જતું કરવામાં જ,
બધું જ જતું રહેતું
હોય છે !!

ghani vakhat
jatu karavama j,
badhu j jatu rahetu
hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

જો ને બહુ ધોધમાર વરસે

જો ને બહુ
ધોધમાર વરસે છે,
બહાર વરસાદ અને
અંદર તારી યાદ !!

jo ne bahu
dhodhamar varase chhe,
bahar varasad ane
andar tari yad !!

લખું છું રાધા માટે ને

લખું છું રાધા માટે
ને મીરાને ગમી જાય છે,
દિલને ગમે છે રાધા ને રુકમણી
મળી જાય છે !!

lakhu chhu radha mate
ne mirane gami jay chhe,
dilane game chhe radha ne rukamani
mali jay chhe !!

આમ જુઓ તો વરસાદના પાણીનો

આમ જુઓ તો વરસાદના
પાણીનો ક્યાં કોઈ રંગ હોય છે,
પણ આવ્યા પછી મોસમને
રંગીન કરી જાય છે !!

aam juo to varasadana
panino kya koi rang hoy chhe,
pan avya pachhi mosamane
rangin kari jay chhe !!

જે હસાવતા હસાવતા તમારી આંખમાં

જે હસાવતા હસાવતા
તમારી આંખમાં આંસુ લાવી દે,
અને આંખમાં આંસુ આવે ત્યારે
હસાવી દે એ ભાઈબંધ !!

je hasavata hasavata
tamari ankhama ansu lavi de,
ane ankhama ansu ave tyare
hasavi de e bhaibandh !!

તારીફ તો બધા કરે છે,

તારીફ
તો બધા કરે છે,
ગુસ્સો કરવા વાળી તું
એક જ છે !!

tarif
to badha kare chhe,
gusso karava vali tu
ek j chhe !!

ગમી એ ગયું જે કિસ્મતમાં

ગમી એ ગયું જે
કિસ્મતમાં નહોતું સાહેબ,
પણ મળી એ ગયું જે સપનામાં
પણ વિચાર્યું નહોતું !!

gami e gayu je
kismatama nahotu saheb,
pan mali e gayu je sapanama
pan vicharyu nahotu !!

Life Quotes Gujarati

3 years ago

બધા લોકોને ગમવું જરૂરી નથી

બધા લોકોને
ગમવું જરૂરી નથી સાહેબ,
મને ગમતાઓને હું ગમું છું
એટલું જ બસ છે !!

badha lokone
gamavu jaruri nathi saheb,
mane gamataone hu gamu chhu
etalu j bas chhe !!

Life Quotes Gujarati

3 years ago

દીવાલોએ પણ સાંભળ્યું છે દર્દ

દીવાલોએ પણ
સાંભળ્યું છે દર્દ મારું,
બસ મારા પોતાના લોકો જ
બહેરા થઈને બેઠા છે !!

divaloe pan
sambhalyu chhe dard maru,
bas mara potana loko j
bahera thaine betha chhe !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.