હું મારું પોતાનું જ નામ
હું મારું પોતાનું
જ નામ ભૂલી રહ્યો છું,
કેમ કે મને કોઈ સાદ
પાડવાવાળું જ નથી !!
hu maru potanu
j nam bhuli rahyo chhu,
kem ke mane koi sad
padavavalu j nathi !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે કોઈ વ્યક્તિ દિલથી ગમે,
જયારે કોઈ
વ્યક્તિ દિલથી ગમે,
ત્યારે એની ચિંતા કરવાનું
બહુ ગમે !!
jayare koi
vyakti dilathi game,
tyare eni chinta karavanu
bahu game !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય ભલે ને બદલાઈ જાય,
સમય ભલે
ને બદલાઈ જાય,
આપણો સંબંધ ક્યારેય
નહીં બદલાય !!
samay bhale
ne badalai jay,
apano sambandh kyarey
nahi badalay !!
Romantic Shayari Gujarati
3 years ago
શરીરના ઘા તો દવાથી સારા
શરીરના ઘા તો
દવાથી સારા થઇ જાય છે,
પણ શબ્દોના ઘા કદી રુઝાતા
નથી સાહેબ !!
sharirana gha to
davathi sara thai jay chhe,
pan shabdona gha kadi ruzata
nathi saheb !!
Sad Shayari Gujarati
3 years ago
જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ ખીલી જેવી
જવાબદાર વ્યક્તિની
પરિસ્થિતિ ખીલી જેવી હોય છે,
ભાર પણ ઉપાડવાનો ને હથોડીના
ઘા પણ સહન કરવાના !!
javabadar vyaktini
paristhiti khili jevi hoy chhe,
bhar pan upadavano ne hathodina
gha pan sahan karavana !!
Sad Shayari Gujarati
3 years ago
આપણા પડછાયા પાસેથી પણ આપણે
આપણા પડછાયા પાસેથી
પણ આપણે જીવતા શીખવાનું છે,
ક્યારેક નાના થઈને તો ક્યારેક
મોટા થઈને !!
aapana padachhaya pasethi
pan apane jivata shikhavanu chhe,
kyarek nana thaine to kyarek
mota thaine !!
Life Quotes Gujarati
3 years ago
દુઃખ તો અમને પણ બહુ
દુઃખ તો
અમને પણ બહુ થાય છે,
બસ તમને અહેસાસ નથી
થવા દેતા !!
dukh to
amane pan bahu thay chhe,
bas tamane ahesas nathi
thava deta !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાની દ્વારકા બનાવવાનું સપનું હોય,
પોતાની દ્વારકા
બનાવવાનું સપનું હોય,
તો જીતેલું મથુરા છોડવાનું સાહસ
પણ હોવું જોઈએ !!
potani dvaraka
banavavanu sapanu hoy,
to jitelu mathura chhodavanu sahas
pan hovu joie !!
Life Quotes Gujarati
3 years ago
અમુક દિવસો ખાલી MISS થાય,
અમુક દિવસો
ખાલી MISS થાય,
ક્યારેય પાછા ના
આવી શકે !!
amuk divaso
khali miss thay,
kyarey pachha na
aavi shake !!
Miss You Shayari Gujarati
3 years ago
અહીં ભલે માણસો તો ઠેર
અહીં ભલે
માણસો તો ઠેર ઠેર છે,
બસ માણસાઈ વેરવિખેર છે !!
ahi bhale
manaso to ther ther chhe,
bas manasai veravikher chhe !!
Life Quotes Gujarati
3 years ago
