કેદારનાથની સફર હોય અને તું
કેદારનાથની સફર હોય
અને તું મારો હમસફર હોય,
તો મજા પડી જાય હો !!
kedaranathani safar hoy
ane tu maro hamasafar hoy,
to maja padi jay ho !!
Romantic Shayari Gujarati
4 years ago
કેવી રીતે કહું કે પ્રેમ
કેવી રીતે કહું
કે પ્રેમ નથી તારાથી,
મારા માટે તો પ્રેમનો
મતલબ જ તું છે !!
kevi rite kahu
ke prem nathi tarathi,
mara mate to premano
matalab j tu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સહન કરવાવાળું વ્યક્તિ જ જાણતું
સહન કરવાવાળું
વ્યક્તિ જ જાણતું હોય છે,
કે પોતે કેટલી તકલીફમાં છે !!
sahan karavavalu
vyakti j janatu hoy chhe,
ke pote ketali takalifama chhe !!
Sad Shayari Gujarati
4 years ago
મતલબની જ બધી રામાયણ છે
મતલબની જ બધી
રામાયણ છે જગતમાં સાહેબ,
મતલબ વિના તો રાવણે પણ ક્યાં
કુંભકર્ણને ઉઠાડ્યો હતો !!
matalabani j badhi
ramayan chhe jagatam saheb,
matalab vina to ravane pan kya
kumbhakarnane uthadyo hato !!
Sad Shayari Gujarati
4 years ago
દુનિયાથી ભલે સાવ પાછળ રહી
દુનિયાથી ભલે સાવ
પાછળ રહી જાઓ સાહેબ,
પણ ભાયુંમાં ભડવાઈ કરીને
આગળ ના આવતા !!
duniyathi bhale sav
pachhal rahi jao saheb,
pan bhayuma bhadavai karine
aagal na avata !!
Life Quotes Gujarati
4 years ago
સપના તો મારા પણ ઘણા
સપના તો મારા
પણ ઘણા બધા હતા,
પણ તને મંજુર જ નથી મારો
પ્રેમ તો જા તારી ખુશીથી વિશેષ
મારા માટે બીજું કંઈ નથી !!
sapana to mara
pan ghana badha hata,
pan tane manjur j nathi maro
prem to ja tari khushithi vishesh
mara mate biju kai nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
જો પેટમાં પાપ હશે ને
જો પેટમાં
પાપ હશે ને સાહેબ,
તો નસીબ ક્યારેય સાથ
નહીં આપે !!
jo petama
pap hashe ne saheb,
to nasib kyarey sath
nahi ape !!
Life Quotes Gujarati
4 years ago
પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ
પારકા પણ
પોતાનાથી વધારે પ્રેમ કરી શકે,
એની એક માત્ર સાબિતી
એટલે દોસ્તી !!
parak pan
potanathi vadhare prem kari shake,
eni ek matra sabiti
etale dosti !!
Dosti Shayari Gujarati
4 years ago
એટલે જ શંખ ફૂંક્યો કૃષ્ણએ
એટલે જ શંખ
ફૂંક્યો કૃષ્ણએ જિંદગીભર,
વાંસળી વગાડે તો રાધાની
યાદ આવે !!
etale j shankh
funkyo kr̥ushnae jindagibhar,
vansali vagade to radhani
yaad aave !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા હાથમાં તારો હાથ આપી
મારા હાથમાં
તારો હાથ આપી દે,
પછી હું ક્યારેય તારો
સાથ નહીં છોડું !!
mara hathama
taro hath aapi de,
pachhi hu kyarey taro
sath nahi chhodu !!
Romantic Shayari Gujarati
4 years ago
