Shala Rojmel
માણસનું પણ કહેવું પડે હો

માણસનું પણ
કહેવું પડે હો સાહેબ,
સવારે ઉઠીને "ચણ" નાખે
અને પછી આખો દિવસ બીજાના
કામમાં "અડચણ" નાખે !!

manasanu pan
kahevu pade ho saheb,
savare uthine "chan" nakhe
ane pachi akho divas bijana
kamama "adachan" nakhe !!

Life Quotes Gujarati

3 years ago

છેલ્લા એકાદ વર્ષમાં સૌથી વધારે

છેલ્લા એકાદ વર્ષમાં
સૌથી વધારે બોલાયેલું વાક્ય,
બસ આ બધું થોડું નોર્મલ થાય
એટલે મળીએ !!

chella ekad varshama
sauthi vadhare bolayelu vaky,
bas badhu thodu normal thay
etale malie !!

Sad Shayari Gujarati

3 years ago

એની સુંદરતા જોઇને મેં ક્યાં

એની સુંદરતા
જોઇને મેં ક્યાં પ્રેમ કર્યો હતો,
બસ અમને તો એમની સાદગી જોઇને
પ્રેમ થઇ ગયો હતો !!

eni sundarata
joine me kya prem karyo hato,
bas amane to emani sadagi joine
prem thai gayo hato !!

ક્યારે મળશું આપણે યાર, તારું

ક્યારે
મળશું આપણે યાર,
તારું એ TIGHT HUG
બહુ યાદ આવે છે !!

kyare
malashun apane yar,
taru e tight hug
bahu yad ave chhe !!

મારું મન કરે છે કે

મારું મન કરે
છે કે હું હંમેશા તારી
બાહોમાં જ રહું !!

maru man kare
chhe ke hu hammesha tari
bahoma j rahu !!

તને ખોવા નહોતો માંગતો, એટલે

તને ખોવા નહોતો માંગતો,
એટલે જ આપણા સંબંધને
દોસ્તીનું નામ આપ્યું !!

tane khova nahoto mangato,
etale j apana sambandhane
dostinu nam apyu !!

વરસાદનું પાણી કદાચ ખારું લાગે

વરસાદનું પાણી કદાચ
ખારું લાગે તો ચોકી ના જતા,
આ વખતે મહામારીમાં ઘણી આંખોના
આંસુના વાદળો બંધાયા છે !!

varasadanu pani kadach
kharu lage to choki na jata,
aa vakhate mahamarima ghani ankhona
ansuna vadalo bandhaya chhe !!

Sad Shayari Gujarati

3 years ago

કેટલું સારું હતું, જ્યાં સુધી

કેટલું સારું હતું,
જ્યાં સુધી એ મારું હતું !!

ketalu saru hatu,
jya sudhi e maru hatu !!

એણે અમસ્તું જ એકવાર પૂછેલું

એણે અમસ્તું જ
એકવાર પૂછેલું કે ચા પીશો ને ?
અને ચાને આજે પણ એમ છે કે
હું એનો બંધાણી છું !!

ene amastu j
ekavar puchhelu ke cha pisho ne?
ane chane aaje pan em chhe ke
hu eno bandhani chhu !!

કદાચ એટલા માટે જ લોકો

કદાચ એટલા માટે જ
લોકો મને કમજોર સમજે છે,
કેમ કે મારી પાસે તાકાત જ નથી
કોઈનું દિલ તોડવાની !!

kadach etala mate j
loko mane kamajor samaje chhe,
kem ke mari pase takat j nathi
koinu dil todavani !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.