દરેક માણસ હોંશિયાર હોય છે,
દરેક માણસ
હોંશિયાર હોય છે,
બસ વિષય બધાના અલગ
અલગ હોય છે !!
darek manas
honshiyar hoy chhe,
bas vishay badhana alag
alag hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
જેને બાંધીને રાખ્યું છે એ
જેને બાંધીને
રાખ્યું છે એ આપણું નથી,
અને જે આપણું છે એને બાંધી
રાખવાની જરૂર નથી !!
jene bandhine
rakhyu chhe e apanu nathi,
ane je apanu chhe ene bandhi
rakhavani jarur nathi !!
Life Quotes Gujarati
4 years ago
દુનિયાના ડરથી, ઘણી ઈચ્છાઓ અધુરી
દુનિયાના ડરથી,
ઘણી ઈચ્છાઓ અધુરી
રહી જાય છે !!
duniyana darathi,
ghani ichchhao adhuri
rahi jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તને મેસેજ કરવાનું બંધ કરેલ
તને મેસેજ
કરવાનું બંધ કરેલ છે,
બાકી તારી યાદ તો રોજ
આવે જ છે !!
tane message
karavanu bandh karel chhe,
baki tari yaad to roj
aave j chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
એ છોકરી વધારે સારી લાગે,
એ છોકરી
વધારે સારી લાગે,
જે હંમેશા હસતી રહે છે !!
e chhokari
vadhare sari lage,
je hammesh hasati rahe chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ક્યારેક કોઈ એક વ્યક્તિના કારણે,
ક્યારેક કોઈ
એક વ્યક્તિના કારણે,
માણસ હસવાનું જ
ભૂલી જાય છે !!
kyarek koi
ek vyaktina karane,
manas hasavanu j
bhuli jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ઓયે સાંભળ, મારે મારા દરેક
ઓયે સાંભળ,
મારે મારા દરેક સપનાને
તારી સાથે સાકાર
કરવા છે !!
oye sambhal,
mare mara darek sapanane
tari sathe sakar
karava chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મહત્વનું એ નથી કે એકલા
મહત્વનું એ
નથી કે એકલા છીએ,
મહત્વનું એ છે કે
ખુશ છીએ !!
mahatvanu e
nathi ke ekala chie,
mahatvanu e chhe ke
khush chie !!
Life Quotes Gujarati
4 years ago
દુનિયાની ભીડમાં કાશ કંઇક એવું
દુનિયાની ભીડમાં
કાશ કંઇક એવું થાય,
હું આંખ બંધ કરું ને તું મારી
સામે આવી જાય !!
duniyani bhidama
kash kaik evu thay,
hu ankh bandh karu ne tu mari
same aavi jay !!
Romantic Shayari Gujarati
4 years ago
એ હંમેશા છૂટી જશે, જેને
એ હંમેશા છૂટી જશે,
જેને સાચવવા આપણે ઘણા
પ્રયત્નો કર્યા હશે !!
e hammesh chhuti jashe,
jene sachavava apane ghana
prayatno karya hashe !!
Life Quotes Gujarati
4 years ago
