હાથ બહુ મુલાયમ છે એના,
હાથ બહુ
મુલાયમ છે એના,
પણ ચા બહુ કડક
બનાવે છે એ !!
hath bahu
mulayam chhe ena,
pan cha bahu kadak
banave chhe e !!
Romantic Shayari Gujarati
4 years ago
પહાડો જેવા ઊંચા ઊંચા વાયદા
પહાડો જેવા ઊંચા
ઊંચા વાયદા કરવાવાળા,
સમય આવવા પર એક નાનો પથ્થર
પણ ના હલાવી શક્યા !!
pahado jeva uncha
uncha vayada karavavala,
samay avava par ek nano paththar
pan na halavi shaky !!
Sad Shayari Gujarati
4 years ago
નવું કંઈ લખાતું નથી ને
નવું કંઈ લખાતું
નથી ને જુનું કંઈ ભુસાતું નથી,
તું મારા હૃદયમાં છે એ રીતે બીજું
કોઈ સમાતું નથી !!
navu kai lakhatu
nathi ne junu kai bhusatu nathi,
tu mar hradayama chhe e rite biju
koi samatu nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રસંગે નોતરું દેવા છતાં કોઈ
પ્રસંગે નોતરું દેવા
છતાં કોઈ આવતું નથી,
ને સળગતા ઘરને જોવા આખું
ગામ આવે છે !!
prasange notaru deva
chhata koi avatu nathi,
ne salagata gharane jova aakhu
gam aave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રેમ છે એ અમારો સાહેબ,
પ્રેમ છે એ અમારો સાહેબ,
SETTING હોત તો ક્યારના
ભૂલી ગયા હોત !!
prem chhe e amaro saheb,
setting hot to kyarana
bhuli gaya hot !!
Breakup Shayari Gujarati
4 years ago
કાશ તને ખબર હોત, કે
કાશ તને ખબર હોત,
કે તારા વગર મારો દિવસ
કેટલો ખરાબ જાય છે !!
kash tane khabar hot,
ke tara vagar maro divas
ketalo kharab jay chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
અમુક છોકરાઓ પ્રેમ તો ઘણોબધો
અમુક છોકરાઓ પ્રેમ
તો ઘણોબધો કરતા હોય છે,
પણ ફ્રેન્ડશીપ તૂટી જવાના ડરથી
પ્રપોઝ નથી કરતા !!
amuk chhokarao prem
to ghanobadho karata hoy chhe,
pan friendship tuti javana darathi
propose nathi karata !!
Romantic Shayari Gujarati
4 years ago
આપણી વાત થાય કે ના
આપણી વાત
થાય કે ના થાય,
બસ એટલું યાદ રાખજે કે તું
મારા માટે બહુ ખાસ છે !!
aapani vaat
thay ke na thay,
bas etalu yaad rakhaje ke tu
mara mate bahu khas chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારે કશું જ કહેવાનું નથી,
મારે કશું
જ કહેવાનું નથી,
સિવાય કે હું તને બહુ
પ્રેમ કરું છું !!
mare kashun
j kahevanu nathi,
sivay ke hu tane bahu
prem karu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
કેટલી ખુશી મળે, જયારે કોઈ
કેટલી ખુશી મળે,
જયારે કોઈ મનગમતું વ્યક્તિ
અચાનક મળે !!
ketali khushi male,
jayare koi managamatu vyakti
achanak male !!
Romantic Shayari Gujarati
4 years ago
