બસ એક તારી યાદ જ
બસ એક
તારી યાદ જ મારી છે,
તું તો કોઈ બીજાની
થઇ ગઈ !!
bas ek
tari yaad j mari chhe,
tu to koi bijani
thai gai !!
Miss You Shayari Gujarati
4 years ago
ક્રાંતિ બધાને જોઇએ છે, પણ
ક્રાંતિ બધાને જોઇએ છે,
પણ કોઈ બીજાનો છોકરો
ભગતસિંહ થઈને અપાવે તો !!
kranti badhane joie chhe,
pan koi bijano chhokaro
bhagatasinh thaine apave to !!
Life Quotes Gujarati
4 years ago
મારા છોકરાના પપ્પા થોડા જલ્દી
મારા છોકરાના પપ્પા
થોડા જલ્દી ઓનલાઈન આવ્યા કરો,
બેટરી ખતમ થઇ જાય છે તમારી
રાહમાં ને રાહમાં !!
mara chhokarana pappa
thod jaldi online avya karo,
betari khatam thai jay chhe tamari
rahama ne rahama !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે જયારે ઉદાસી મનને ઘેરી
જયારે જયારે
ઉદાસી મનને ઘેરી લે છે,
મને ખુશ કરવા એ સાડી
પહેરી લે છે !!
jayare jayare
udasi manane gheri le chhe,
mane khush karava e sadi
paheri le chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તારો એક ઈશારો જ કાફી
તારો એક
ઈશારો જ કાફી હતો,
વર્ષોથી તારા થવાનો
ઈરાદો હતો જ !!
taro ek
isharo j kafi hato,
varshothi tara thavano
irado hato j !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમમાં પડતા પહેલા ફ્રેન્ડ બનો,
પ્રેમમાં પડતા
પહેલા ફ્રેન્ડ બનો,
અને પછી તમારા બેસ્ટ ફ્રેન્ડ
સાથે લગ્ન કરો !!
premama padata
pahela friend bano,
ane pachhi tamara best friend
sathe lagn karo !!
Romantic Shayari Gujarati
4 years ago
HUG એટલે સામેવાળી વ્યક્તિને, કંઈ
HUG એટલે
સામેવાળી વ્યક્તિને,
કંઈ પણ બોલ્યા વગર કહી શકાય કે
તું મારા માટે બહુ ખાસ છે !!
hug etale
samevali vyaktine,
kai pan bolya vagar kahi shakay ke
tu mara mate bahu khas chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એ જાહેર નથી કરતી, પણ
એ જાહેર નથી કરતી,
પણ મને પ્રેમ બહુ કરે છે !!
e jaher nathi karati,
pan mane prem bahu kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ જબરદસ્ત હોય કે ના
પ્રેમ જબરદસ્ત હોય કે ના હોય,
પણ #KISS તો જબરદસ્તી વાળી હોય
તો જ મજા આવે હો સાહેબ !!
prem jabaradast hoy ke na hoy,
pan #kiss to jabaradasti vali hoy
to j maj aave ho saheb !!
Romantic Shayari Gujarati
4 years ago
મોટાભાગે આપણે એ લોકો સાથે
મોટાભાગે આપણે એ લોકો
સાથે વાત કરવાનું પસંદ કરીએ છીએ,
જેને આપણામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો !!
motabhage apane e loko
sathe vat karavanu pasand karie chie,
jene apanama koi interest nathi hoto !!
Life Quotes Gujarati
4 years ago
