મારા ચાલતા શ્વાસનું વેન્ટીલેટર છે
મારા ચાલતા
શ્વાસનું વેન્ટીલેટર છે તું,
બીજીવાર ના પૂછતી કે
મારી કોણ છે તું !!
mara chalata
shvasanu ventilator chhe tu,
bijivar na puchati ke
mari kon chhe tu !!
Romantic Shayari Gujarati
3 years ago
તારું ફિગર જ એટલું મસ્ત
તારું ફિગર
જ એટલું મસ્ત છે,
કે જોતા જ મારું મન
બગડે છે !!
taru figar
j etalu mast chhe,
ke jota j maru man
bagade chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે સાંભળને દિકા, મોડું થઇ
ઓયે સાંભળને દિકા,
મોડું થઇ જાય એ પહેલા એકવાર
મળવા આવી જા ને !!
oye sambhalane dika,
modu thai jay e pahela ekavar
malava aavi ja ne !!
Breakup Shayari Gujarati
3 years ago
સ્મશાન, શિખર અને સિંહાસન પર,
સ્મશાન, શિખર
અને સિંહાસન પર,
વ્યક્તિ હંમેશા એકલો જ હોય છે !!
smashan, shikhar
ane sinhasan par,
vyakti hammesh ekalo j hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
તારી સાથે, હું બહુ ખુશ
તારી સાથે,
હું બહુ ખુશ છું !!
tari sathe,
hu bahu khush chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
તકલીફમાં હું હોઉં અને પ્રાર્થના
તકલીફમાં હું
હોઉં અને પ્રાર્થના તું કરે,
એનાથી વિશેષ પ્રેમની
ભાષા શું હોઈ શકે !!
takalifama hu
hou ane prarthana tu kare,
enathi vishesh premani
bhasha shun hoi shake !!
Romantic Shayari Gujarati
3 years ago
મળવા આવ એટલે એક KISS
મળવા આવ એટલે
એક KISS તો દેવી પડે,
સાવ એમ ને એમ થોડું
ચાલે વળી !!
malava aav etale
ek kiss to devi pade,
saav em ne em thodu
chale vali !!
Romantic Shayari Gujarati
3 years ago
પરિસ્થિતિ માણસને એ બનાવી દે
પરિસ્થિતિ
માણસને એ બનાવી દે છે,
જે એ ક્યારેય હતો જ નહીં !!
paristhiti
manasane e banavi de chhe,
je e kyarey hato j nahi !!
Life Quotes Gujarati
3 years ago
માનવતા ના ભૂલતા, દુખના દિવસો
માનવતા ના ભૂલતા,
દુખના દિવસો કાલે જતા રહેશે,
કામ એવું કરજો કે કુદરત
પણ ખુશ થઇ જાય !!
manavata na bhulata,
dukhan divaso kale jata raheshe,
kam evu karajo ke kudarat
pan khush thai jay !!
Life Quotes Gujarati
3 years ago
બસ એક તારી કમી છે,
બસ એક તારી કમી છે,
બાકી જિંદગી જીવતા મને
પણ આવડે જ છે ને !!
bas ek tari kami chhe,
baki jindagi jivata mane
pan avade j chhe ne !!
Breakup Shayari Gujarati
3 years ago
