Shala Rojmel
સવારે ઉઠતા જ તારો મેસેજ

સવારે ઉઠતા
જ તારો મેસેજ મળે,
જાણે તરસ્યાને રણમાં
પાણી મળે !!

savare uthata
j taro message male,
jane tarasyane ranama
pani male !!

મારું દિલ તને જ પસંદ

મારું દિલ
તને જ પસંદ કરે છે,
પણ સાચું કહું તો
કહેતા ડરે છે !!

maru dil
tane j pasand kare chhe,
pan sachhu kahu to
kaheta dare chhe !!

એકવાર ફરી મળ્યા પછી પણ

એકવાર ફરી
મળ્યા પછી પણ ફરી
એકવાર મળવાની ઈચ્છા,
પ્રેમમાં ક્યારેય પૂરી
નહીં થાય !!

ekavar fari
malya pachhi pan fari
ekavar malavani ichchha,
premama kyarey puri
nahi thay !!

બસ એક જ મુશ્કેલી છે

બસ એક જ મુશ્કેલી
છે એને ભૂલી જવામાં,
એને ભૂલી જઈશ તો પછી
યાદ કોને કરીશ !!

bas ek j muskeli
chhe ene bhuli javama,
ene bhuli jaish to pachhi
yaad kone karish !!

એ કોઈ બીજા સાથે વાત

એ કોઈ બીજા સાથે
વાત કરે તો દિલ બળવું જોઈએ,
પહેલો પ્રેમ હોય તો એટલું
દર્દ તો થવું જોઈએ !!

e koi bija sathe
vat kare to dil balavu joie,
pahelo prem hoy to etalu
dard to thavu joie !!

જે પણ આવ્યા તેને ભગાવી

જે પણ આવ્યા
તેને ભગાવી દીધા અમે,
તમને દિલમાં વસાવી તાળા
લગાવી દીધા અમે !!

je pan avya
tene bhagavi didha ame,
tamane dilama vasavi tala
lagavi didha ame !!

આજકાલ રાત્રે ઊંઘ ઓછી, અને

આજકાલ
રાત્રે ઊંઘ ઓછી,
અને તારા સપના વધારે
આવે છે મને !!

ajakal
ratre ungh ochhi,
ane tara sapana vadhare
aave chhe mane !!

અચાનક આંખે આવીને હૈયાને વલોવે,

અચાનક આંખે
આવીને હૈયાને વલોવે,
બસ અંતરની એ વ્યથા
એટલે તારી યાદ !!

achanak ankhe
avine haiyane valove,
bas antarani e vyatha
etale tari yad !!

હું જેમાં આંધળો થયો, અફસોસ

હું જેમાં આંધળો થયો,
અફસોસ કે એ પ્રેમ સાવ
મતલબી હતો !!

hu jema andhalo thayo,
afasos ke e prem sav
matalabi hato !!

ઘણા વર્ષો પછી ખબર પડી,

ઘણા વર્ષો પછી ખબર પડી,
કે લોકોની વાતોને ઇગ્નોર કરીને
જ ખુશ રહી શકાય છે !!

ghan varsho pachi khabar padi,
ke lokoni vatone ignore karine
j khush rahi shakay chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.