બસ હિંમત ના હારશો સાહેબ,
બસ હિંમત
ના હારશો સાહેબ,
આજે હસવાવાળા કાલે
તાળીઓ પણ પાડશે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Bas himmat
na harasho saheb,
aje hasavavala kale
talio pan padashe !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
રાજાની જેમ રાજ કરવું હોય,
રાજાની જેમ રાજ કરવું હોય,
તો પહેલા ગુલામની જેમ સખત
મહેનત કરવી પડે છે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Rajani jem raj karavu hoy,
to pahela gulamani jem sakhat
mahenat karavi pade chhe !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
પાણી વાણી અને કમાણી સાચવીને
પાણી વાણી અને કમાણી
સાચવીને વાપરજો સાહેબ,
કેમ કે ભવિષ્યમાં આ ત્રણેય
વિના કોઈ ભવિષ્ય નહીં હોય !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Pani vani ane kamani
sachavine vaparajo saheb,
kem ke bhavishyama traney
vina koi bhavishy nahi hoy !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી
આભાર માનવાવાળો
ક્યારેય ગરીબ નથી હોતો,
અને ધીરજ રાખવાવાળો ક્યારેય
નિષ્ફળ નથી જતો !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Aabhar manavavalo
kyarey garib nathi hoto,
ane dhiraj rakhavavalo kyarey
nishfal nathi jato !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
ચિંતા કરવાનું છોડી દો કેમ
ચિંતા કરવાનું છોડી દો કેમ
કે અંતમાં બધું સારું થઇ જાય છે,
અને બધું સારું ના થાય તો સમજો
હજુ અંત થયો જ નથી !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Chint karavanu chhodi do kem
ke antama badhu saru thai jay chhe,
ane badhu saru na thay to samajo
haju ant thayo j nathi !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
જગ્યા આપવી અને સ્થાન આપવું,
જગ્યા આપવી
અને સ્થાન આપવું,
આ બંનેમાં બહુ મોટો ફરક હોય છે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Jagya aapavi
ane sthan aapavu,
bannema bahu moto farak hoy chhe !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
રવિવાર ના ગમે તો મિત્રો
રવિવાર ના
ગમે તો મિત્રો બદલો,
અને સોમવાર ના ગમે તો
વ્યવસાય બદલો !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Ravivar na
game to mitro badalo,
ane somavar na game to
vyavasay badalo !!
🌻🌹💐Subh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
દુનિયામાં બધું જ બદલાઈ જશે,
દુનિયામાં
બધું જ બદલાઈ જશે,
પણ શું થયું નો રીપ્લાય
કંઈ નહીં આવે !!
😂😂😂😂😂😂😂
duniyama
badhu j badalai jashe,
pan shun thayu no reply
kai nahi aave !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હોય છે અમુક છોકરીઓ, જે
હોય છે અમુક છોકરીઓ,
જે બધું જ જાણતી હોવા છતાં
કંઈ જાણતી ના હોવાનો
ખોટો ઢોંગ કરે છે !!
hoy chhe amuk chhokario,
je badhu j janati hova chhata
kai janati na hovano
khoto dhong kare chhe !!
Gujarati Jokes
4 years ago
ગર્લફ્રેન્ડ આપણી હોય કે બીજાની
ગર્લફ્રેન્ડ આપણી હોય
કે બીજાની બધાને પ્રેમ કરો,
નાની એવી જિંદગીમાં આપણું
શું બીજાનું શું !!
😂😂😂😂😂😂😂
girlfriend aapani hoy
ke bijani badhane prem karo,
nani evi jindagim apanu
shun bijanu shun !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
