પ્રેમ કરવાથી ક્યારેય ભાગશો નહીં,
પ્રેમ કરવાથી
ક્યારેય ભાગશો નહીં,
કેમ કે એવું જરૂરી નથી કે
બધા દગો જ આપે !!
prem karavathi
kyarey bhagasho nahi,
kem ke evu jaruri nathi ke
badha dago j ape !!
Love Shayari Gujarati
4 years ago
કહેવા માટે તો બધા કહે
કહેવા માટે તો
બધા કહે છે કે ભૂલી જા એને,
બાકી તો દર્દ થાય એને જ ખબર
હોય કે Breakup એટલે શું !!
kaheva mate to
badha kahe chhe ke bhuli ja ene,
baki to dard thay ene j khabar
hoy ke breakup etale shun !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આજકાલ લોકો એટલા સ્માર્ટ થઇ
આજકાલ લોકો
એટલા સ્માર્ટ થઇ ગયા છે,
કે કપડા પરથી છોકરીનું
ચારિત્ર્ય કહી દે છે !!
😂😂😂😂😂😂
ajakal loko
etala smart thai gaya chhe,
ke kapada parathi chhokarinu
charitry kahi de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જેને સમયસર કદર કરતા આવડે
જેને સમયસર
કદર કરતા આવડે ને સાહેબ,
એમને જીવનમાં અફસોસ કરવાનો
વારો ઓછો આવે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jene samayasar
kadar karat avade ne saheb,
emane jivanama afasos karavano
varo ochho aave !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
વેરવિખેર છે શબ્દો અને ઢોળાય
વેરવિખેર છે શબ્દો
અને ઢોળાય છે લાગણી,
આંખોથી આંખોની આ
કેવી છે લાગણી !!
veravikher chhe shabdo
ane dholay chhe lagani,
ankhothi ankhoni
kevi chhe lagani !!
Romantic Shayari Gujarati
4 years ago
હારી નથી ગયો યાર, બસ
હારી નથી ગયો યાર,
બસ અંદરથી તૂટી
ગયો છું !!
hari nathi gayo yar,
bas andarathi tuti
gayo chhu !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈને યાદ કરીને રડવા કરતા,
કોઈને યાદ
કરીને રડવા કરતા,
બે ચાર કલાક વધારે સુઈ
રહેવું સારું !!
😂😂😂😂😂
koine yad
karine radav karat,
be char kalak vadhare sui
rahevu saru !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
છૂટવું અને બંધાવું એ હાથને
છૂટવું અને
બંધાવું એ હાથને શોભે,
સાથ અને સંબંધને નહીં હો સાહેબ !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Chutavu ane
bandhavu e hathane shobhe,
sath ane sambandhane nahi ho saheb !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
તમે જે કરી રહ્યા છો
તમે જે કરી રહ્યા છો
એ જ તમારી જિંદગી છે,
આ કરીશું ને તે કરીશું એ
તો માત્ર સપના છે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Tame je kari rahya chho
e j tamari jindagi chhe,
aa karishun ne te karishun e
to matra sapana chhe !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
એ માણસ ક્યારેય આગળ ના
એ માણસ ક્યારેય
આગળ ના વધી શકે,
જે જુનું છોડી ના શકે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
E manas kyarey
agal na vadhi shake,
je junu chhodi na shake !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
