Shala Rojmel
તને જોયા વિના લખવાનો મૂડ

તને જોયા વિના
લખવાનો મૂડ નથી આવતો,
તને જોયા બાદ તો ખુદ શબ્દો
પણ ખોવાઈ જાય છે !!

tane joya vina
lakhavano mud nathi aavato,
tane joya bad to khud shabdo
pan khovai jay chhe !!

અધૂરા પ્રેમની તો બસ વાત

અધૂરા પ્રેમની તો
બસ વાત રહી જાય છે,
રાધા બનો કે મીરાં બસ
યાદ રહી જાય છે !!

adhura premani to
bas vat rahi jay chhe,
radha bano ke mira bas
yad rahi jay chhe !!

નજીક હોય કે દુર કોઈ

નજીક હોય કે દુર
કોઈ ફરક નથી પડતો,
કેમ કે જે કદર કરે છે એ તો
દુર રહીને પણ પાસે છે !!

najik hoy ke dur
koi farak nathi padato,
kem ke je kadar kare chhe e to
dur rahine pan pase chhe !!

Life Quotes Gujarati

4 years ago

જો આજે પણ એનું નામ

જો આજે પણ
એનું નામ આવતા તમારી
આંખોમાં પાણી આવી જતું હોય,
તો તમારા જેટલો સાચો પ્રેમ બીજું
કોઈ ના કરી શકે સાહેબ !!

jo aje pan
enu nam avata tamari
ankhoma pani avi jatu hoy,
to tamara jetalo sacho prem biju
koi na kari shake saheb !!

Love Shayari Gujarati

4 years ago

અમુક વાતો પર ક્યારેય પૂર્ણવિરામ

અમુક વાતો પર
ક્યારેય પૂર્ણવિરામ નથી મુકાતા,
સમય બદલાય છે સંબંધ નથી
બદલાતા સાહેબ !!

amuk vato par
kyarey purnaviram nathi mukata,
samay badalay chhe sambandh nathi
badalata saheb !!

હવે એવા ભાઈબંધની શોધ કરો,

હવે એવા
ભાઈબંધની શોધ કરો,
જેની પાસે નવરાત્રીના
પાસ હોય !!
😂😂😂😂😂😂

have eva
bhaibandhani shodh karo,
jeni pase navaratrina
paas hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સપના ભલે ખોટા તો ખોટા,

સપના
ભલે ખોટા તો ખોટા,
પણ તારી સાથે મુલાકાત
તો કરાવે છે !!

sapana
bhale khota to khota,
pan tari sathe mulakat
to karave chhe !!

આદત પડી ગઈ છે તમારા

આદત પડી
ગઈ છે તમારા હોવાની,
એને પ્રેમ કહેવાય કે પાગલપન
એ ખબર નથી !!

adat padi
gai chhe tamara hovani,
ene prem kahevay ke pagalapan
e khabar nathi !!

ધ્યાનથી સાંભળી લો, લોકો લાખોમાં

ધ્યાનથી સાંભળી લો,
લોકો લાખોમાં એક હોય છે,
પણ મારી બેસ્ટી કરોડોમાં એક છે !!

dhyanathi sambhali lo,
loko lakhoma ek hoy chhe,
pan mari besti karodoma ek chhe !!

મળી નથી શકવાના તો શું

મળી નથી
શકવાના તો શું થયું,
પ્રેમ તો મારા જીવથી પણ
વધારે કરું છું !!

mali nathi
shakavana to shun thayu,
prem to mara jivathi pan
vadhare karu chhu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.