એવું જરૂરી નથી કે આપણે
એવું જરૂરી નથી કે આપણે
જે ઈચ્છીએ એ જ આપણને મળે,
ક્યારેક એના કરતા સારું પણ મળે તો
ક્યારેક એને સારું બનાવવું પડે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Evu jaruri nathi ke apane
je ichchhie e j apanane male,
kyarek en karata saru pan male to
kyarek ene saru banavavu pade !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
હંમેશા ખુશ રહેવું હોય તો
હંમેશા ખુશ રહેવું
હોય તો જે છે એનો આનંદ લો,
જે નથી એની ચિંતા છોડી દો !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Hammesha khush rahevu
hoy to je chhe eno anand lo,
je nathi eni chinta chhodi do !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
જેના ખાતામાં શાંતિ અને સંતોષનું
જેના ખાતામાં શાંતિ
અને સંતોષનું બેલેન્સ હોય,
એ વ્યક્તિ જ સૌથી વધારે
અમીર છે દુનિયામાં !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Jena khatama shanti
ane santoshanu belens hoy,
e vyakti j sauthi vadhare
amir chhe duniyama !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
કોઈને અડવું નહીં એ તો
કોઈને અડવું નહીં એ
તો આપણે બધા શીખી ગયા,
કોઈને નડવું નહીં એ શીખી જઈએ
તો દુનિયા સ્વર્ગ બની જાય !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Koine adavu nahi e
to apane badha shikhi gaya,
koine nadavu nahi e shikhi jaie
to duniya svarg bani jay !!
🌻🌹💐Shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
આજકાલના માણસો પહેલા તમને hurt
આજકાલના માણસો
પહેલા તમને hurt કરશે,
પછી એવું વર્તન કરશે જાણે તમે
એને hurt કર્યું હોય !!
ajakalana manaso
pahela tamane hurt karashe,
pachhi evu vartan karashe jane tame
ene hurt karyu hoy !!
Sad Shayari Gujarati
4 years ago
પરિઘ, વ્યાસ કે ત્રિજ્યા મને
પરિઘ, વ્યાસ કે
ત્રિજ્યા મને ના સમજાય,
મારે તો બસ તું જ
મારું કેન્દ્રબિંદુ !!
parigh, vyas ke
trijya mane na samajay,
mare to bas tu j
maru kendrabindu !!
Romantic Shayari Gujarati
4 years ago
ક્લાસરૂમની છેલ્લી બેન્ચે, ઘર જેવો
ક્લાસરૂમની છેલ્લી બેન્ચે,
ઘર જેવો માહોલ હોય છે !!
😜😜😜😜😜
klasarumani chhelli benche,
ghar jevo mahol hoy chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
એટલી પણ નારાજ ન થા
એટલી પણ
નારાજ ન થા મારાથી,
કે તારા માનવાની ઉમ્મીદ
જ ના રહે !!
etali pan
naraj na tha marathi,
ke tara manavani ummid
j na rahe !!
Narajagi Shayari Gujarati
4 years ago
રૂપ ભલે તમે રૂપિયાથી માણી
રૂપ ભલે તમે
રૂપિયાથી માણી શકો સાહેબ,
બાકી પ્રેમ માણવા તો પ્રેમી
જ બનવું પડે !!
rup bhale tame
rupiyathi mani shako saheb,
baki prem manava to premi
j banavu pade !!
Love Shayari Gujarati
4 years ago
સાચું તો દરેકને સમજાતું હોય
સાચું તો
દરેકને સમજાતું હોય છે,
પણ અફસોસ કે સાચા સમયે
નથી સમજાતું !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
sachhu to
darekane samajatu hoy chhe,
pan afasos ke sacha samaye
nathi samajatu !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
4 years ago
