કોઈને છેતરીને ક્યાં જશો, માણસો
કોઈને
છેતરીને ક્યાં જશો,
માણસો છેતરાશે
ઉપરવાળો નહીં !!
koine
chhetarine kya jasho,
manaso chhetarashe
uparavalo nahi !!
Gujarati Suvichar
4 years ago
ફરિયાદ તો ઘણી છે તમારાથી,
ફરિયાદ તો
ઘણી છે તમારાથી,
પણ જો તમે ફરી પાછા
આવી જશો તો માફ કરી
દઈશું દિલથી !!
phariyad to
ghani chhe tamarathi,
pan jo tame fari pacha
avi jasho to maf kari
daishun dilathi !!
Breakup Shayari Gujarati
4 years ago
દુઃખ શું છે એ એમને
દુઃખ શું છે
એ એમને પૂછો,
જેમનો Birth Day Exam
માં આવે છે !!
😂😂😂😂😂😂
dukh shun chhe
e emane puchho,
jemano birth day exam
ma ave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જો તમે એને પ્રેમ કરો
જો તમે
એને પ્રેમ કરો છો,
તો એને ક્યારેય રડવા
ના દેતા !!
jo tame
ene prem karo chho,
to ene kyarey radava
na deta !!
Love Shayari Gujarati
4 years ago
હું તો રોજ કાનો બનીને
હું તો રોજ
કાનો બનીને આવું છું,
ક્યારેય રાધા બનીને તું
આવી તો જો !!
hu to roj
kano banine avu chhu,
kyarey radha banine tu
avi to jo !!
Romantic Shayari Gujarati
4 years ago
ઊંઘ તો પહેલા આવતી, આજકાલ
ઊંઘ તો
પહેલા આવતી,
આજકાલ તો બસ આપણા
લગ્નના સપના આવે છે !!
ungh to
pahela avati,
ajakal to bas apana
lagnan sapana ave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બસ નસીબ સામે હારી ગયા,
બસ નસીબ
સામે હારી ગયા,
બાકી પ્રેમ તો બંનેનો
સાચો હતો !!
bas nasib
same hari gaya,
baki prem to banneno
sacho hato !!
Broken Heart Shayari Gujarati
4 years ago
રાધા અને કૃષ્ણનો પ્રેમ તો
રાધા અને
કૃષ્ણનો પ્રેમ તો જુઓ,
એક પણ ના થયા અને
અલગ પણ ના થયા !!
radha ane
kr̥ushnano prem to juo,
ek pan na thaya ane
alag pan na thaya !!
Love Shayari Gujarati
4 years ago
જે મારી સાથે હસી રહ્યા
જે મારી
સાથે હસી રહ્યા હતા,
હકીકતમાં એ જ ખુશ
નહોતા મારાથી !!
je mari
sathe hasi rahya hata,
hakikatama e j khush
nahota marathi !!
Sad Shayari Gujarati
4 years ago
છોકરી જોવા જઈએ ત્યારે રેડિયો
છોકરી જોવા જઈએ
ત્યારે રેડિયો કરતા પણ ધીમો અવાજ હોય,
લગ્ન પછી કોણ જાણે ક્યાંથી
વુફર લાગી જાય છે !!
😂😂😂😂😂😂
chhokari jova jaie
tyare rediyo karata pan dhimo avaj hoy,
lagn pachi kon jane kyanthi
vufar lagi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
