ના ઓછો થશે ના પૂરો
ના ઓછો
થશે ના પૂરો થશે,
મારા દિલમાં તારા
માટેનો પ્રેમ હંમેશા
વધતો જ જશે !!
na ochho
thashe na puro thashe,
mara dilama tara
mateno prem hammesha
vadhato j jashe !!
Romantic Shayari Gujarati
4 years ago
જો કોઈ તમને સૌથી વધારે
જો કોઈ તમને સૌથી
વધારે ખુશી આપી શકે છે,
તો એ તમને સૌથી વધારે દુઃખ
પણ આપી શકે છે !!
jo koi tamane sauthi
vadhare khushi api shake chhe,
to e tamane sauthi vadhare dukh
pan api shake chhe !!
Life Quotes Gujarati
4 years ago
જયારે આપણે ચિંતામાં હોઈએ અને
જયારે
આપણે ચિંતામાં હોઈએ
અને કોઈ ખાસ વ્યક્તિ
આપણી વધુ ચિંતા કરે,
ત્યારે લાઈફમાં જન્નત
જેવું ફીલ થાય !!
jayare
apane chintama hoie
ane koi khas vyakti
apani vadhu chint kare,
tyare laifama jannat
jevu phil thay !!
Romantic Shayari Gujarati
4 years ago
આજે ફરીથી મારી ચા ઠંડી
આજે ફરીથી
મારી ચા ઠંડી થઇ ગઈ,
આગ લાગે આ તારી
યાદોને !!
aje farithi
mari cha thandi thai gai,
ag lage tari
yadone !!
Miss You Shayari Gujarati
4 years ago
જે ધીરજ રાખી શકે, એ
જે ધીરજ રાખી શકે,
એ ધાર્યું કરી શકે !!
je dhiraj rakhi shake,
e dharyu kari shake !!
Gujarati Suvichar
4 years ago
કોઈ સ્ત્રી તમને ત્યારે જ
કોઈ સ્ત્રી તમને
ત્યારે જ પ્રેમ કરશે,
જયારે એને વિશ્વાસ
હોય કે તમે એને માન
અને રક્ષણ બંને આપશો !!
koi stri tamane
tyare j prem karashe,
jayare ene vishvas
hoy ke tame ene man
ane rakshan banne apasho !!
Love Shayari Gujarati
4 years ago
હસું છું એટલે માની ના
હસું છું એટલે
માની ના લેતા કે સુખી છું,
રડી નથી શકતો એટલો
હું દુઃખી છું !!
hasu chhu etale
mani na leta ke sukhi chhu,
radi nathi shakato etalo
hu dukhi chhu !!
Sad Shayari Gujarati
4 years ago
મજબૂરી એક એવી અવસ્થા છે,
મજબૂરી એક
એવી અવસ્થા છે,
જેમાં ગમતું પણ નમતું
મુકવું પડે છે !!
majaburi ek
evi avastha chhe,
jema gamatu pan namatu
mukavu pade chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જે લોકોને સંબંધની કદર હોય
જે લોકોને
સંબંધની કદર હોય છે,
એ કોઈ મનાવે તો
માની જાય છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
je lokone
sambandhani kadar hoy chhe,
e koi manave to
mani jay chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
કોરા હતા અમે મુશળધાર વરસાદમાં,
કોરા હતા અમે
મુશળધાર વરસાદમાં,
કોઈકે છત્રી આપી ને
અમે પલળી ગયા !!
kora hata ame
mushaladhar varasadama,
koike chatri api ne
ame palali gaya !!
Romantic Shayari Gujarati
4 years ago
