Shala Rojmel
રડી ના પડાય એટલા માટે

રડી ના પડાય
એટલા માટે પણ,
કેટલીક વાર માણસ
હસતો હોય છે !!

radi na paday
etala mate pan,
ketalik var manas
hasato hoy chhe !!

Sad Shayari Gujarati

4 years ago

એ વ્યક્તિ ખુબ Lucky હોય

એ વ્યક્તિ
ખુબ Lucky હોય છે,
જેની Best Friend, Love અને
Wife ત્રણેય એક જ હોય છે !!

e vyakti
khub lucky hoy chhe,
jeni best friend, love ane
wife traney ek j hoy chhe !!

આંસુઓ તો હૃદયમાંથી નીકળે છે,

આંસુઓ તો
હૃદયમાંથી નીકળે છે,
આંખો તો ખાલી સુચના આપે છે
કે અંદર બેહદ દર્દ છે !!

ansuo to
hr̥dayamanthi nikale chhe,
ankho to khali suchan ape chhe
ke andar behad dard chhe !!

Sad Shayari Gujarati

4 years ago

આંખ મટકાવીને એ રમી ગઈ,

આંખ
મટકાવીને એ રમી ગઈ,
મને એક કે વાત મારી
એને ગમી ગઈ !!

ankh
matakavine e rami gai,
mane ek ke vat mari
ene gami gai !!

હું ભૂલી નથી ગયો તને,

હું ભૂલી
નથી ગયો તને,
પણ હા હવે યાદ
નથી કરતો !!

hu bhuli
nathi gayo tane,
pan ha have yad
nathi karato !!

હું પટવા તૈયાર જ છું

હું પટવા તૈયાર
જ છું તું પટાવ તો ખરા,
હું હા જ પાડીશ પણ
તું પૂછ તો ખરા !!

hu patava taiyar
j chhu tu patav to khara,
hu ha j padish pan
tu puch to khara !!

આજના સમયનું કડવું સત્ય, મોબાઈલ

આજના
સમયનું કડવું સત્ય,
મોબાઈલ એકલા
પડવા નથી દેતા
અને ભેગા બેસવા
નથી દેતા !!

ajana
samayanu kadavu saty,
mobail ekala
padava nathi deta
ane bheg besava
nathi deta !!

Life Quotes Gujarati

4 years ago

મને તારાથી નારાજ થવું પણ

મને તારાથી
નારાજ થવું પણ ગમે છે,
કેમ કે મને ખબર છે કે તું મને
મનાવી જ લઈશ !!

mane tarathi
naraj thavu pan game chhe,
kem ke mane khabar chhe ke tu mane
manavi j laish !!

સમયે છીનવ્યું છે તો સમય

સમયે છીનવ્યું છે
તો સમય પાછું પણ આપશે,
તમે બસ પોતાને હાલત સામે
હારવા ના દેશો !!

samaye chinavyu chhe
to samay pachhu pan apashe,
tame bas potane halat same
harava na desho !!

Life Quotes Gujarati

4 years ago

વાત એ નથી કે હું

વાત એ
નથી કે હું રડયો,
વાત એ છે કે એને
ફરક ના પડયો !!

vat e
nathi ke hu radayo,
vat e chhe ke ene
farak na padayo !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.