Shala Rojmel
એકવાર ભૂલ કરીને જુઓ સાહેબ,

એકવાર ભૂલ
કરીને જુઓ સાહેબ,
બધા પોતપોતાની ઔકાતથી
તમને માપશે !!

ekavar bhul
karine juo saheb,
badha potapotani aukatathi
tamane mapashe !!

Sad Shayari Gujarati

4 years ago

દિલ તો તું ક્યારનું લઇ

દિલ તો
તું ક્યારનું લઇ ગયો,
હવે મને ક્યારે લઇ જાય છે
બસ એની રાહ જોવું છું !!

dil to
tu kyaranu lai gayo,
have mane kyare lai jay chhe
bas eni rah jovu chhu !!

સપનાઓને કહી દો રાતે ના

સપનાઓને કહી
દો રાતે ના આવ્યા કરે,
અમે હવે બપોરે સુઇએ
છીએ !!
😂😂😂😂😂😂

sapanaone kahi
do rate na avya kare,
ame have bapore suie
chie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સંબંધો કાચ જેવા હોય છે,

સંબંધો
કાચ જેવા હોય છે,
વધારે ઘર્ષણ લીસોટા
પાડે છે !!

sambandho
kach jeva hoy chhe,
vadhare gharshan lisota
pade chhe !!

જિંદગીમાં ગમે તેવી ખુશી આવી

જિંદગીમાં
ગમે તેવી ખુશી આવી જાય,
પણ અમુક માણસ વગર
બધી બેકાર છે !!

jindagima
game tevi khushi avi jay,
pan amuk manas vagar
badhi bekar chhe !!

જયારે તમે સ્ત્રીથી કશું છુપાવી

જયારે તમે સ્ત્રીથી
કશું છુપાવી ના શકો,
ત્યારે સમજવું કે તમે તે
સ્ત્રીના પ્રેમમાં છો !!

jayare tame strithi
kashun chhupavi na shako,
tyare samajavu ke tame te
strina premama chho !!

નાની નાની વાતોમાં લડે છે,

નાની નાની
વાતોમાં લડે છે,
પછી મારી જ બાહોમાં
આવીને રડે છે !!

nani nani
vatoma lade chhe,
pachi mari j bahoma
avine rade chhe !!

ક્યારેક જેના માટે ખાસ હતા

ક્યારેક જેના
માટે ખાસ હતા અમે,
આજે એમના માટે કંઈ
જ નથી અમે !!

kyarek jena
mate khas hata ame,
aje emana mate kai
j nathi ame !!

મળવાનો મોકો આપે કે ના

મળવાનો મોકો
આપે કે ના આપે આ દુનિયા,
જો પ્રેમ સાચો હોય તો કુદરત
પણ ઝુકી જાય છે !!

malavano moko
ape ke na ape duniya,
jo prem sacho hoy to kudarat
pan jhuki jay chhe !!

Love Shayari Gujarati

4 years ago

હવે એટલી પણ ભોળી નથી

હવે એટલી
પણ ભોળી નથી હું,
કે તું ટાઈમપાસ કરે ને હું
એને પ્રેમ સમજુ !!

have etali
pan bholi nathi hu,
ke tu taimapas kare ne hu
ene prem samaju !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.