શરાફત હંમેશા એટલી જ રાખો,
શરાફત
હંમેશા એટલી જ રાખો,
જેટલી સામેવાળા હજમ
કરી શકે !!
sarafat
hammesha etali j rakho,
jetali samevala hajam
kari shake !!
Life Quotes Gujarati
4 years ago
જો એ તમને ખતમ કે
જો એ તમને ખતમ
કે બરબાદ કરી રહ્યા છે તો
એ પ્રેમ નથી મિત્રો !!
jo e tamane khatam
ke barabad kari rahya chhe to
e prem nathi mitro !!
Love Shayari Gujarati
4 years ago
હશે તારાથી પણ સારા ઘણા,
હશે
તારાથી પણ સારા ઘણા,
પણ મારા માટે તું જ
સૌથી બેસ્ટ છે !!
hashe
tarathi pan sara ghana,
pan mara mate tu j
sauthi best chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
હું ખરેખર ખુબ Lucky છું,
હું ખરેખર
ખુબ Lucky છું,
કેમ કે તું મારો Life
Partner છો !!
hu kharekhar
khub lucky chhu,
kem ke tu maro life
partner chho !!
Romantic Shayari Gujarati
4 years ago
હા એવી પણ સવાર થશે,
હા એવી
પણ સવાર થશે,
જયારે તારો ચહેરો
મારી આ આંખોની
સામે હશે !!
ha evi
pan savar thashe,
jayare taro chahero
mari aa ankhoni
same hashe !!
Romantic Shayari Gujarati
4 years ago
અહમ છોડીને નમવા છતાં, સંબંધ
અહમ
છોડીને નમવા છતાં,
સંબંધ સાચવી શકાય એમ
ના હોય તો સ્વાભિમાન
દેખાડીને સંબંધ જતો
કરી દેવો !!
aham
chhodine namava chata,
sambandh sachavi shakay em
na hoy to svabhiman
dekhadine sambandh jato
kari devo !!
Sambandh Status Gujarati
4 years ago
સારું છે કે મને કોઈનાથી
સારું છે કે મને
કોઈનાથી પ્રેમ નથી,
બાકી આટલા દિવસની જુદાઈ
મારાથી સહન ના થતી !!
😂😂😂😂😂😂
saru chhe ke mane
koinathi prem nathi,
baki aatala divasani judai
marathi sahan na thati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કેવી રીતે છોડી શકું તને
કેવી રીતે છોડી
શકું તને પ્રેમ કરવાનું,
તું કિસ્મતમાં નથી પણ
દિલમાં તો છે ને !!
kevi rite chhodi
shaku tane prem karavanu,
tu kismatama nathi pan
dilama to chhe ne !!
Romantic Shayari Gujarati
4 years ago
LockDown એ તો બધા નશાઓ
LockDown એ તો બધા
નશાઓ બંધ કરાવી દીધા,
એ ખુલે એટલે સૌથી પહેલા
તારા હોઠનો નશો કરવો છે !!
lockdown e to badha
nashao bandh karavi didha,
e khule etale sauthi pahela
tara hothano nasho karavo chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ઈજ્જત વગરનો પ્રેમ, હંમેશા અધુરો
ઈજ્જત
વગરનો પ્રેમ,
હંમેશા અધુરો રહી
જાય છે !!
ijjat
vagarano prem,
hammesha adhuro rahi
jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
